Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१९ उ०३ सु०१ लेश्यावान् पृथ्वीकायिकादिजीवनि० २९७ अत्र सामान्यतः सर्वसंसारिजीवानां पतिसमय निरन्तरमाहारग्रहणं मवत्येव ततः माथमिकसामान्यशरीरबन्धसमयेऽपि आहारस्तु विद्यते एव तथापि ते प्रथम शरीरं बध्नन्ति पश्चादाहारग्रहणं कुर्व-तीत्याकारकः प्रश्नो विशेषशरीरग्रहणापेक्षया ज्ञातव्यः । अर्थात् जीवा उत्पत्तिसमये प्रथममोजाहारं कुर्वन्ति तदनन्तरं शरीरस्पर्शद्वारा लोमाहारं कुर्वन्ति परिणमयन्ति च तदनन्तरं विशेषरूपेण शरीरं वध्नन्ति किम् ? इत्याकारका प्रश्ना, प्रथमं सर्वे जीवाः मिलित्वा एकमेव शरीरं गृह्णन्ति आहरन्ति परिणमयन्ति च ततो विशेषरूपेण शरीरं गृह्णन्ति आहरन्ति परिणमहैं ? और परिणमा कर शरीर का फिर विशेषरूप से धन्ध करते हैं क्या? वैसे देखा जावे तो सामान्यरूप से समस्त संसारी जीवों के प्रतिसमय निरन्तर आहार का ग्रहण तो होता ही है इससे प्रथम सामान्यशरीर के बन्धनसमय में भी आहार तो चालु ही रहता है फिर भी यहां जो ऐसाप्रश्न किया गया है कि वे प्रथम शरीर का बंध करते हैं और बाद में आहार लेते हैं ऐसा जो यह प्रश्न किया गया है वह विशेष शरीर को ग्रहण करने की अपेक्षा से किया गया है ऐसा जानना चाहिये अर्थात् जीव उत्पत्ति के समय में ओज आहार करते हैं उसके बाद शरीर स्पर्श द्वारा लोमाहार करते हैं और उसे परिणमाते हैं, परिणमाने के बाद फिर वे विशेषरूप से शरीर का बंध करते हैं ऐसा यह प्रश्न है। इसका आशय ऐसा है प्रथम सब जीव मिलकर एक ही शरीर ग्रहण करते हैं फिर आहार करते हैं बाद में उसे परिणमाते हैं, फिर विशेषरूप से शरीर का ग्रहण करते हैं फिर आहार करते हैं, फिर उसे સામાન્ય રૂપથી સઘળા સંસારી જેને પ્રતિસમય નિરંતર આહારનું ગ્રહણ તે થાય છે જ તેથી પ્રથમ સામાન્ય શરીરના બંધન સમયે પણ આહાર તે ચાલુ જ રહે છે. તે પણ અહિયાં જે એ પ્રશ્ન કરેલ છે કે તે પહેલાં શરીરને બંધ કરે છે, તે પછી આહાર લે છે? એ જે આ પ્રશ્ન કરવામાં આવ્યું છે, તે વિશેષ શરીરને ગ્રહણ કરવાની અપેક્ષાથી કરવામાં આવેલ છે. તેમ સમજવું. અર્થાત જીવ ઉત્પત્તિના સમયે ઓજ આહાર ગ્રહણ કરે છે. તે પછી શરીર સ્પર્શ દ્વારા લેમાહાર કરે છે. અને તેને પરિણાવે છે. પરિણુમાવ્યા પછી તે વિશેષ રૂપથી શરીરને બંધ કરે છે? એ આ પ્રશ્ન છે. આ કથનનો હેતુ એ છે કે-પહેલાં બધા જ મળીને એકજ શરીર ગ્રહણ કરે છે. તે પછી આહાર ગ્રહણ કરે છે. તે પછી તેને પરીણુમાવે છે. તે પછી વિશેષરૂપથી શરીરનું ગ્રહણ કરે છે. તે પછી આહાર કરે છે. અને તે પછી પરિણુમાવે છે. આ પ્રશ્નના
શ્રી ભગવતી સૂત્ર : ૧૩