Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८४
भगवतीसूत्रे सुओं के लिये प्रज्ञापना मूत्र का अवलोकन करना चाहिये। 'सेवं भंते ! सेवं भंते त्ति' हे भदन्त ! लेश्या के विषय में जो आप देवानुप्रिय ने यह कहा है वह सब सत्य ही कहा है इस प्रकार से कहकर संयम और तप से आत्मा को भावित करते हुए गौतम अपने स्थान पर विराजमान हो गये ॥सू० १॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूजाश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके उन्नीसवें शतकका
॥पहला उद्देशक समाप्त ॥१९-१॥ 'सेवं भंने ! सेव भंते ! त्ति' 8 मापन वेश्याना विषयमा ५ वानु પ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું સત્ય છે. હે ભગવન આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા ગૌતમ સ્વામી પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. એ સૂ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને પહેલે ઉદ્દેશક સમાસ ૧૯૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૩