Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७६
भगवतीस्त्रे ॥अथैकोनविंशतितमं शतकं प्रारभ्यते ॥ अष्टादशशतकं निरूप्य अवसरसंगत्या एकोनविंशतितम शतकमारभमाण: तदुक्तोद्देशार्थ संग्राहिकां गाथामादौ उदाहरतिमूलम्-लेस्ला य१ गब्भर पुढवी३ महासवा४ चरम५ दीव६ भव_णाय७।निवत्तिःकरण९वणचरसुराय१० एगूणवीसइमे॥१॥ छाया-लेश्याश्च गर्भः पृथिवी महासवाश्चरम द्वीप भवनानि च ।
नितिकरणवनचरमुराश्च एकोनविंशतितमे ॥
टीका-लेश्यानामकः प्रथमोद्देशको-यत्र लेश्याविचारः करिष्यते १। गर्भमामको द्वितीयोदेशको-यत्र गर्भमाश्रित्य विचारः करिष्यते २ । पृथिवीनामक
उन्नीसवें शतक के पहले उद्देशे का प्रारंभ१८ वें शतक की प्ररूपणा हो चुकी अब १९वें शतक की मरूपणा की जाती है इस शतक में जो उद्देशकार्थ की प्ररूपणा की जाती है उसको संग्रह करके बतानेवाली गाथा इस प्रकार से है-'लेस्साय गम्भ' इत्यादि।
लेश्या नामका प्रथम उद्देशा हैं गर्भ नामका द्वितीय उद्देशा है पृथिवी नामका तीसरा उद्देशा है महास्त्रव नाम का चौथा उद्देशा है चरम नामका पाचवां उद्देशा है द्वीप नामका छट्ठा उद्देशा है भवन नामका सातवां उद्देशा है निवृत्ति नाम का आठवां उद्देशा है करण नामका नववां उद्देशा है और वनचरसुर नामका दशवां उद्देशा है ।
ઓગણીસમા શતકના પહેલા ઉદેશાનો પ્રારંભઅઢારમા શતકની પ્રરૂપણ કરવામાં આવી ગઈ છે. હવે આ ઓગણીસ માં શતકની પ્રરૂપણ કરવામાં આવે છે. આ શતકના ઉદ્દેશાઓના અર્થની પ્રરૂપણું કરવામાં આવે છે, તેને સંગ્રહ કરીને બતાવનારી ગાથા આ પ્રમાણે छे-'लेस्साय गम्भ' त्यादि.
લેશ્યા નામને પહેલે ઉદ્દેશ છે. ગર્ભ નામને બીજે ઉદ્દેશ છે. પૃથિવી નામને ત્રીજે ઉદ્દેશ છે. મહાભ્રવ નામને ચેથા ઉદ્દેશ છે. ચરમ નામને પાંચમે ઉદ્દેશ છે. દ્વીપ નામને ઉદ્યો ઉદ્દેશ છે. ભવન નામને સાતમે ઉદ્દેશ છે. નિવૃત્તિ નામને આઠમે ઉદ્દેશ છે. કરણ નામને નવમે ઉદ્દેશ છે અને વનચર સુર નામને દશમો ઉદ્દેશ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩