Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०८ सू०२ गमनमाश्रित्य परतीथिकमतनिरूपणम्१७३ शक्त शरीर है तब ही हम लोग चलते हैं। यदि वह अशक्त है तो हम लोग वाहन आदि पर बैठकर गमन नहीं करते हैं। तथा योग को संयम के व्यापार को लेकर ज्ञानादिक की प्राप्ति को या भिक्षाटनादिक को लेकर गमन करते हैं । विना प्रयोजन के हम लोग कभी इधर उधर गमन नहीं करते हैं तथा गमन जो करते हैं, वह भी त्वरितादि विशेषण विहीन होकर ही करते हैं । जूते आदि पहिनकर गमन नहीं करते हैं। इस कारण चलते हुए भी हम लोगों के द्वारा प्राणियों का वध नहीं होता है। उन्हें किसी भी प्रकार का हम लोगों से कष्ट नहीं होता है। दिस्सा २ पदिस्सा० २' इस पाठ द्वारा गौतम ने यह समझाया है कि हमलोग जिस मार्गसे चलते हैं वह मार्ग जब सूर्य की प्रखरतर किरणों से प्रकाशित हो जाता है तब उस पर चलते हैं । चलते समय भी हम यतना सहित होकर चलते हैं । किन्तु जीवों की विराधना न हो जाय इस विषय की बहुत ही सावधानी रखते हैं । चित्त की एकाग्रता किये रहते हैं चित्तमें रागद्वेष नहीं आने देते हैं। प्रत्येक पदार्थ को इन्द्रिय-चक्षुइन्द्रिय जब अच्छी प्रकार से देखने लग जाती है, तब चलते हैं । यद्यपि माना कि मार्ग में तुषार (ओस) आदि का पात रहता है, અમે ચાલીએ છીએ જે તે અશક્ત હોય તે અમે વાહન વિગેરે પર બેસીને ગમન કરતા નથી. તથા ભેગને-સંયમ વ્યાપાર માટે અથવા જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે અથવા આહાર પાણી વિગેરે માટે ગમન કરીએ છીએ. પ્રોજન વિના અમે કોઈ પણ સમયે આમ તેમ ગમન કરતા નથી. અને ગમન કરતી વખતે પણુ ઉતાવળા ગમન કરતા નથી. જેડા વિ. પહેરીને ગમન કરતા નથી. તેથી ચાલવા છતાં પણ અમારાથી પ્રાણિને-વધ-હિંસા થતું નથી. તેઓને भभाराथी ४५ तनुं ४ ५iयतु नथी. दिस्सा२ पदिस्सार' ! पाथी ગૌતમ સ્વામીએ એ સમજાવ્યું છે કે–અમો જે માર્ગથી ચાલીએ છીએ તે માર્ગ જ્યારે સૂર્યના તેજસ્વી કિરણોથી પ્રકાશવાળો થાય છે ત્યારે જ તે માર્ગ પરથી ચાલીએ છીએ. ચાલતી વખતે પણ અમે યતના પૂર્વક ચાલીએ છીએ. અને જીવોની વિરાધના ન થઈ જાય આ વાતની ઘણું જ કાળજી રાખીએ છીએ. ચિત્તની એકાગ્રતા રાખીએ છીએ ચિત્તમાં રાગ, દ્વેષ ને આવવા દેતા નથી. દરેક પદાર્થને ચક્ષુ ઈન્દ્રિય જ્યારે સારી રીતે જોઈ શકે ત્યારે જ અમો ચાલીએ છીએ. જો કે માર્ગમાં કોઈ વાર તુષાર (ઝાકળ) વિગેરે પડે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩