Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२००
भगवतीसत्रे
में, तो ऐसा वह जीव जो की मनुष्य या तिर्यञ्च की पर्याय में मौजूद है भव्यद्रव्यनैरथिक है जैसे राजगद्दी मिलनेवाली है अभी मिली नही ऐसे राजपुत्र को व्यवहार में राजा कह दिया जाता है इसी प्रकार से यहां भी जिसे आगे नारकपर्याय से उत्पन्न होना है ऐसे जीव को भी व्यवहार से भव्यद्रव्यनारक कहा जाता है इसी कारण हे गौतम ! मैंने भी ऐसे जीव को चाहे वह पञ्चेन्द्रिय तिर्यञ्च हो या मनुष्य हो भविष्यत्काल में नरकों में भी उत्पन्न होने के योग्य होने के कारण भव्यद्रव्यनैरयिक कहा है। अतः भव्यद्रव्यनैरयिक है ऐसा मानना चाहिये । प्रभु से गौतम ने जो ऐसा पूछा है कि roor रथिक कौन होते हैं, और भव्यद्रव्य ऐसीसंज्ञा उनकी क्यों होती है सो इन दोनों बातों का इस कथन से समाधान हो जाता है । देव मरकर नारक नहीं होता है और नारक मरकर देव या नारक नहीं होता है इसलिये इन दोनों को यहां छोड दिया गया है। इसी कारण 'तिरिक्खजोणिए वा मणुस्से वा' ऐसा पाठ सूत्रकारने कहा है । अतः भव्यद्रव्यनैरधिक मनुष्य और तिर्यश्च पञ्चेन्द्रिय होते हैं यह फलित हो जाता है। तथा इस प्रकार की उनकी संज्ञा होने का
મનુષ્ય અથવા તિય ચની પર્યાયમાં રહેલે છે. ભવ્યદ્રષ્યનૈરયિક છે. જેમ ભવિષ્યમાં જેને રાજગાદી મળવાની હાય, હજી મળી ન હેાય, એવા રાજપુત્રને વ્યવહારમાં રાજા કહેવામાં આવે છે. એજ રીતે અહિયાં પણ જેને ભવિષ્યમાં નારકપણાથી ઉત્પન્ન થવાનુ છે, એવા જીવને પશુ વ્યવહારથી ભવ્ય દ્રવ્ય નારક કહેવામાં આવે છે. તે કારણથી હું ગૌતમ! મે પણ તેવા જીવાને કે જે પચેન્દ્રિય તિય ઇંચ હોય કે મનુષ્ય હાય તેવા ભવિષ્યમાં નારકામાં ઉત્પન્ન થવા ચેાગ્ય હોવાને કારણે ભવ્યદ્રવ્યનેરયિક કહ્યા છે. જેથી ભવ્ય દ્રવ્ય નૈયિક છે, તેમ માનવું જોઈએ. પ્રભુને ગૌતમસ્વામીએ જે એવું પૂછ્યું' છે કે--ભવ્યદ્રવ્ય નૈયિક કાણુ હાય છે ? અને ભવ્યદ્રવ્ય નૈયિક તેવી તેમની સ ́જ્ઞા કેમ થઇ છે? એ અને પ્રશ્નોનું પૂર્વોક્ત કથનથી સમાધાન કર્યુ છે. દેવ મરીને નારક થતા નથી. અને નારક મરીને દેવ અગર નારક થતા નથી. તેથી તે બન્નેને અહિ છેાડી દીધા છે. ते अरणुथी “तिरिक्खजोणिए वा मणुस्से वा” सेवा या सूत्रारे उद्यो छे, मे रीते ભવ્યદ્રષ્યનૈરયિક મનુષ્ય અને તિર્યંન્ચ હાય છે. એ સિદ્ધ થાય છે. તથા આ રીતની તેમની સંજ્ઞા હેાવાને કારણે ભવિષ્યકાળમાં તેઓને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩