Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे तेजोवायु यथा नैरयिकस्य, वनस्पतिकायिकस्य यथा पृथिवीकायिकस्य द्वीन्द्रियस्य त्रीन्द्रियस्य चतुरिन्द्रियस्य यथा नैरयिकस्य । पञ्चेन्द्रियतिर्यग्योनिकस्य जघन्येन अन्तर्मुहूर्तम् उत्कर्षेण त्रयस्त्रिंशत्सागरोपमाणि । एवं मनुष्याणामपि । वानव्यन्तर ज्योतिकवैमानिकस्य यथा असुरकुमारस्य । तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति।।सू.१।।
अष्टादशशते नवमोद्देशकः समाप्तः ॥ टीका-'रायगिहे जाव एवं वयासी' राजगृहे यावत् एवम् अवादीत् अत्र यावत्पदेन गुणशिलकं चैत्यं तत्र भगवान् समवस्मृत इत्यारभ्य माजलिपुटो गौतमः इत्यन्तस्य संपूर्णस्यापि प्रकरणस्य ग्रहणं भवतीति । 'अस्थि णं भंते !' सन्ति खलु
नववे उद्देशे का प्रारंभ __ अष्टम उद्देशक के अन्तमें केवली का निरूपण किया गया है सो यह केवली भव्यदिव्यसिद्धरूप होता है इस प्रकार भव्य द्रव्य के अधिकार को लेकर इस नौवे' उद्देशे में भव्यद्रव्य नारक आदि के विषय का कथन किया जावेगा। इस नौवे उद्देशेका यह 'रायगिहे' आदि सूत्र पहिला सूत्र है। 'रायगिहे जाव एवं वयासी' इत्यादि।
टीकार्थ-'रायगिहे जाव एवं वयासी' राजगृह नगर में यावत् 'गुणशिलक नामका उद्यान था उसमें भगवान महावीरस्वामी पधारे' इस कथन से लेकर गौतम ने दोनों हाथ जोडकर इस प्रकार उनसे पूछा यहां तक का संबंध यहां पर लगा लेना चाहिये। यही बात यहाँ
નવમા ઉદ્દેશાને પ્રારંભઆઠમા ઉદ્દેશાના અંતમાં કેવલી એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે તે કેવલી ભવ્ય દ્રવ્યસિદ્ધરૂપ હોય છે, તેથી ભવ્યદ્રવ્યના અધિકારથી આ નવમાં ઉદ્દેશામાં ભવ્ય દ્રવ્ય નારક વિગેરેનું કથન કરવામાં આવશે. આ સંબંધથી આ નવમાં ઉદ્દેશાનો પ્રારંભ થાય છે. આનું પહેલું સૂત્ર આ प्रमाणे छ-"रायगिहे जाव" त्यादि.
साथ---"रायगिहे जाव एवं वयासी" २१४डनारमा यावत् शुशिक्ष નામનું ઉઘાન હતું તેમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. તેઓનું આગમન સાંભળીને પરિષદા તેઓને વંદના કરવા આવી ભગવાને તેઓને ધર્મદેશના આપી ધર્મદેશના સાંભળીને પરિષદા પ્રભુને વંદના નમસ્કાર કરીને પિતપોતાને સ્થાને પાછી ગઈ તે પછી ભગવાનની પપાસના કરતાં ગૌતમ સ્વામીએ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩