________________
G
વી. એસ. હાસ્પિતાલમાં દાખલ કર્યાં. ૧૦ દિવસે બાદ અષાડ સુદ ૧૧ના તબિયત વધુ અગડતા સાંજના પાંચ વચ્ચે તેમણે કહ્યુ કે મને સથારા કરાવેા. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે આથી તેમના પરિવાર વિચારમાં પડી ગયા ને આજીના રૂમમાં દાખલ થયેલાશ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સાધ્વીજી મહારાજને ખેલાવ્યા. તેમણે તરત સાગારી- સચારા કરાવ્યેા. બધા વ્રત પચ્ચખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહના ત્યાગ કર્યાં. ખરેખર જે માતાએ જૈનશાસનને આવુ અણુમેલુ રત્ન અપણુ કર્યું. હાય તે માતાના જીવનમાં ધમ આતપ્રેત હાય એ તા સહજ છે, તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે.
આ વિરાટ સ`સાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે પૂ. શારદાબાઇ મહાસતીજીએ પોતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મડાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી અને પેાતાનુ જીન તેમની આજ્ઞામાં અપણુ કરી દીધું. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સયમી જીવનની બધી કળા શીખી લીધી. છોટી ઉમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પેાતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂઆજ્ઞાનું ઉલ્લંઘન તે શુ' પણુ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર, મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે સદગુરૂદેવની આજ્ઞારૂપી સ લાઈટ પ્રકાશે છે ત્યારે તેમનુ જીવન હજારો યુખલાઇટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત અને છે. તે આજે પણ 'આપ પ્રત્યક્ષ નિહાળી શકી છે. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂસ્ત્રીદેવની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસના પુરૂષા ખૂબ પ્રખળ બન્યા અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાઓનુ વાંચન કર્યું, સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યુ. આ જ્ઞાનને લાભ ખીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઇ મહાસતીજી ખ્યાતિ પામ્યા, ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપની મઘમઘતી સુવાસથી સારા જૈનશાસનનુ કાહીનુર રત્ન બનીને પ્રકાશી રહ્યું છે.
પૂ. મહાસતીજી જયારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વત્તા જ નહિં પણુ આત્માના ચૈતન્યની વિશુદ્ધિને રણકાર તેમના અંતરના ઉંડાણુમાંથી આવે છે, ધમ'ના, તત્ત્વના શબ્દાર્થ, ભાષા, ગૂઢાર્થ ને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દૃષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રોતાવૃંદ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે અને અપૂર્વ શાંતિથી શાસ્ત્રા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અ ંતરધ્વનિ આવે છે અને તે ધ્વનિએ અનેક જીવને પ્રતિમાય પમાડવા છે. સુષુપ્ત આત્માઓને ઢઢાળીને સંયમ માર્ગે દોર્યાં છે, તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનાના પુસ્તકોએ તે લેાકામાં એવું જાદુ કર્યું" છે કે જે પુસ્તકનુ વાંચન કરી લુહાણા જેવા ભાઈÀએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું, છે. કંઈક જીવાએ વ્યસનાના ત્યાગ કર્યાં. નાસ્તિકમાંથી આસ્તિક બન્યા, પાપીમાંથી પુનિત અન્યા ને