Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧-૯-૯૮
રજી. . જી. એન.૮૪
જ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
MIN
Pસ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
જ સારી રીતિએ જીવાદિ પઢાર્થો જેનાથી સમજાય તેનું નામ આગમ !
ઇન્દ્રિયના સુખમાં જેને રસ નહિ તેનું નામ જિતેન્દ્રિય ! એ જ આજે જેને ભાષાજ્ઞાન થઈ ગયું અને પુસ્તક હાથે વાંચ્યા તે બધા ૫ ગલ થઈ છે
ગયા. અને તે પાગલ પાછા પંડિત ગણાય છે. તેનું સાહિત્ય હોંશભેર ચાય છે. ' તેના સાહિત્યમાં ધર્મને નામે અધર્મ જ ચીતરાય છે. આજનું સાહિત્ય એટલે મહાપુરૂના સાહિત્યને કલંકિત કરનાર સાહિત્ય તેને મન ભગવાન મહાવીર કે છે પૂર્વના આચાર્યોનું માન નહિ. “હરિભદ્ર “હેમચંદ્ર” લખે જેને મહાપુરુષો પ્રત્યે જ ભક્તિને ભાવ નથી, સન્માનને છાંટે નથી, પૂજ્યતા હૈયામાં નથી તેવાનું
સાહિત્ય વાંચીને ય શું લાભ થાય? છે , અને જ્ઞાનના વિરોધી નથી પણ અજ્ઞાન વધારનાર જ્ઞાનના વિરોધી છીએ દુઃખમાં
દીન થાય અને સુખમાં છકી જાય તેનું નામ અજ્ઞાન ! છે કે સંસારમાં જરા પણ રસ ન આવે તેનું નામ ઓઢાસીન ભાવ! મેં ચઢ વવું તેનું ૬ નામ ઉદાસીન ભાવ નહિ. ક સાધુ પકાયના રક્ષક છે. શ્રાવક ષટ્કાયના મિત્ર છે. મિત્ર પાસે બની સહાય
મંગાય પણ સમજી, સમજીને. છે ધર્મના કામ એટલે કસ્તૂરીની દલાલી ! છતાં પણ જેની જાત ખરાઇ. હોય તે
કસ્તુરી ભેગો કેલસે પણ વેચી નાખે ! છે ? સંસારથી બહાર કાઢવા અને મોક્ષે જવા સહાય કરે તેનું નામ સંઘ ! તે શ્રી છે ' સંઘ તે જગતનું જવાહિર છે સંઘ જગતને જીવાડનાર છે. સંઘના પ્રણે જગત છે કે જીવે છે. સંઘ એટલે ભગવાને કહેલ જ બેલનાર ભગવાને કહેલું જ આચરનાર ! જ ૬ જેટલું ન અચરાય તેનું દુઃખ હોય તે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) . c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું