Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક-૩-૪ : તા. ૧-૯-૯૮ : છે એટલે તે સજજ થઈ જશે. મંત્રીએ કુમાર પાસે જઈ કેવળીના કહેવા મુજબ સર્વ વૃત્તાંત કહ્યું. તેથી જાતિસમરણ પામેલ તે કુમાર સજજ થઈ કેવળીને વંકન કરવા આવ્યો
મુનિને વંદન કરી પૂર્વકર્મનો ક્ષય કરવા તરત જ તેણે દીક્ષા લીધી તેની સાથે મંત્રી છે રિ વગેરેએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. રાજકુમારી યશેમતિએ આ વૃતાંત સાંભળી આ ક્ષણભર મૂદ પામી પછી સજજ થઇને સંસારના ક્ષણિક સુખથી વૈરાગ્ય પામી. માત છે છે પિતાની આપૂર્વક ચારિત્ર લીધું.
આ વૃત્તાંત રાજસેવકોએ જઇને ધન રાજાને કહ્યું ભુવનતિલક મુનિ અરિહ તાદિક છે છે કશે પઠનો વિનય કરવા લાગ્યો તે જોઈ તેના ગુરૂ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ તે મુનિ બે ર લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી કુલ એંસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે ૪ કરી અંતે પદો ગમન અનશન ગ્રહણ કરી અંતગડ કેવળી થઈને મોક્ષે ગયા.
[ અનુ. પેજ ૭૫ નું ચાલુ ], એટલું બોલતા બોલતા તે મારા મોંઢે પરસેવો થઈ ગયો હતો.” આવું ને છે પર આટલું બોલવું પણ મારા જેવા માટે તે સલામતી ભર્યું નથી જ.” આવું જણાતા જ 8 કે મિત્રોને લાવીને કીધું–જે ભઈ ! આ વાત જે કરી છે તે તે પૂછી એટલે જ છે
કરી છે હો. બાકી તું તારે તેને જેમ ઉચિત લાગે તેમ કરજે. એમાં મને સંડવતે છે નહિ. મારો કોઈનું ખંડન કરવાનો ઇરાદો નથી. આ તે વાત નીકળી એટલે તને કીધું બાકી તે “ક શે એ ભરશે” મારે શું લેવા દેવા. એટલે આ વાત આપણા બે પૂરતી જ છે
સમજજે. કય ય કોઈને કહેવાની જરૂર નથી. આમ તે વિવાઢવાળી વાતોમાં પડવાનો એ મારો સ્વભાવ જ નથી. આ વંળી કેમ નીકળી ગયું. ખબર ના પડી. જો કે આ ભારત છે
દેશમાં વાણું સ્વાતંત્ર્ય છે. પણ છતાં આટલું બધું ડરવું પડે છે તે કંઈ સમજ નથી જ છે પડતી કે-“વા સ્વાતંત્ર્ય” એટલે શું ? આગળ આટલું બધું તાનમાં ને તાનમાં બેલી : કે ગયા પછી મારા મનમાં થયા કરે છે કે–પેલો કેઈને કહે નહિ તે સારૂં. કહે અને ૪
પૂરેપૂરી વાત કરે તો તે વાંધો નહિ પણ સાલો તેનું પણ મરચું-મીઠું ભભરાવીને છે ( કહે તે મુશ્કેલી થાય. કેમકે આજકાલ પોતાના વિરોધીની વાત કેઈપણ કરે કંઈ પણ કર છ કરે તે વાતની પૂરતી તપાસ કર્યા વિના જ સાચી માની લેવાય છે. વિધિની છે જ વાતને બરાબર તપાસવા પૂરતી પ્રમાણિકતા પણ આચરાતી નથી. આટલી વાત મનમાં છે. વિચારતો હતો ત્યાં એક વાક્ય વાંચવામાં આવ્યું કે-“તમારું પુણ્ય હશે તો તમારું છે કેઈ કશુ બગડી શકતું નથી. પાપ હશે તે બગાડ્યા વગર રહેતું નથી. આ વાકયના છે
સંદેશ અનુસાર અત્યારે તે “જો ભી હોગા હાને દો.” આવી ખુમારીમાં છું. જ્યાં સુધી છે. માથે ટેશન હિ આવે ત્યાં સુધી ખુમારીમાં રહેવામાં વાંધો ય નથી. આમેય હજી છે તે હું ૨/૩ વર્ષનો જ છું ને....