Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૭૫
૬ વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮:
મે કહ્યું-જાહેરાતનો પૂરા-સાબિતી ક્યાં છે? લોખત બતાવ. મિત્ર કહે-મૌખિક વાતના પુરાવા ન હોય. મેં કીધુંએ વાત તું સમજે છે, લોકે નહિ.
મિત્રો કહે-અને એક પુરતમાં પણ એવા ભાવનું વાંચવામાં આવ્યું કે “મૃતકના જ છે ફેટા આગળને રકમ સ્મારકમાં જાય, જીવતા આગળની રકમ દેવમંદિરે જાય અને જીવતા+ ફેટા (જીવતાના જ ફેટા) આગળની રકમ દેવમંઢિરે જાય.” આ પ્રબળ શાસધાર છે. છે
મેં કી ધું-આત જીવિતના ફેટાની પુજા કમવી તેવું નકિક થયું ને ? હું
મિત્ર આશ્ચર્ય ચક્તિ થઈ ગયો. પછી તેણે કીધું સભામાં જાહેરાત થઈ ત્યારે છે છે ઘણાને એમ તે થયું કે બરાબર નથી થતું. પણ કઈ કહેવાની હિંમત કરી શકયું છે જ નહિ. હવે જે આ અંગે કશો વિરોધ નહિ થાય તે તે પ્રથા પણ શાસ્ત્રીય બની જવાની.
મેં કી ધુભાઈ, આજકાલ કોઈપણ વાતને શાસ્ત્રીય બનાવવી બહુ સહેલી છે. જ ત્ર શાસ્ત્રા તે કામધેનું છે તમને મનગમતી ચીજો જાહે૨ કરો પછી જુએ એને આધાર તમને ? છે શાસ્ત્રમાં મળે છે કે નહિ ? અને કઢાચ ન મળે તે તમે જે વિચાર રજુ કરે છે તે છે જ વિચાર ગમે તેવો હશે તો પણ તમે જે સત્તાસ્થાને હશે તે તમારા વિચારોને ૬ શાસ્ત્રીય કરજો મળી જ જશે.
મેનિાથી બચવા બીલ કિલન્ટન અફઘાનિસ્તાન કે સુઠાન ઉપર મિસાઈલ છોડે છે તોય તે મિસાઇલે કઢાચ કિલન્ટનને ત્રાસવાઢથી બચાવી શકશે, મનિષ્ઠાથી નહિ તેવું રે આ છાપાવાળાએ નું કહેવું છે તેમ જે તે ચોપડીઓનો આધાર આપીને તું જીવતા ને છે. મરેલાની રકમને મનગમતી રીતે લઈ જઈ શકીશ પણ તે ચે પડી અને તે પ્રમાણેનું ૨ આચરણ તને બચાવી નહિ શકે.
( મિત્ર કહે-તમે મને બહુ સંભળાવી દીધું. પણ મુંઝવણ દૂર કરવાનો કોઈ રસ્તે છે ના બતાવ્યું.
મેં કીધું-મુંઝવણ તું જાતે જ ઉભી કરે છે ને પછી તેમાંથી નીકળવાની પણ છે હું તને મનગમત, રીત ન મળે ત્યાં સુધી તે નીકળવું નથી પછી શું થાય? તને ખબર છે છે–શાસ્ત્રથી વિરૂદ્ધ કરનારા તે પ્રગટ રીતે શાસ્ત્રના શત્રુ છે પણ શાસ્ત્રના નામે અધ- 9 જ કચરી વાતો કરીને જે તે વાતને સાચી ઠરાવનારાએ શાસ્ત્રને કેલી નાંખનારા ઉધ૬ ઈના કીડા જેવા ખતરનાકમાં ખતરનાક શત્રુ છે. કે જે શાસ્ત્રોને જ વિકૃત બનાવનારા છે.
( અનુ. ટાઈટલ ત્રણ ઉપર )