________________
૧૭૩
ગુણસ્થાનક, અગિયારમ
D સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી;
પણ તે ધ્યાનમાં રાખવાનું છે. (પૃ. ૭૬૮). T સંબંધિત શિર્ષક : મુનિ ગુણસ્થાનક, આઠમું (અપૂર્વકરણ ગુણસ્થાનક) | D કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે રવભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતિતિરૂપે તે માર્ગ જ્યાં
શરૂ થાય છે ત્યાં સમ્યક્રર્શન. અપૂર્વ આત્મજાગૃતિ તે અષ્ટમ ગુણરથાનક. (પૃ. ૮૨૪) | ગુણસ્થાનક, નવમું (અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક)
કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યગ્દર્શન. સત્તામત સ્થળ કપાય બળપૂર્વક રવરૂપરિથતિ તે નવમ ગુણસ્થાનક, (પૃ. ૮રપ) D નવમા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. (પૃ. ૭૬૫) 0 કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી.
(પૃ. ૭૮૫) D સાતમ ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમ, દશમેં ઘણું કરી. પ્રમાદનો અવકાશ ઓછો છે. (પૃ. ૩૭૪) D ચોથે ગુણસ્થાનકેથી તેરમાં ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
(પૃ. ૫૩૩) ગુણસ્થાનક, દશમું (સૂક્ષ્મતાપરાય ગુણસ્થાનકી | D કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપ તે માર્ગ જ્યાં
શરૂ થાય છે ત્યાં સમ્મદર્શન. સત્તાગત સૂક્ષ્મ કયાય બળપૂર્વક રવરૂપરિસ્થતિ તે દશમ ગુણસ્થાનક.
(પૃ. ૮રપ) 'D સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમ, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. (પૃ. ૩૭૪) D ચોથે ગુણસ્થાનકેથી તેરમાં ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
(પૃ. ૫૩૩). ગુણસ્થાનક, અગિયારમું (ઉપશાંતમોહ ગુણસ્થાનક) |
કેવળ સમવિિથત શુદ્ધ ચેતન મોક્ષ. તે રવભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં રાજ્યન. સત્તાગત ઉપશાંત કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે એકાદશમ ગુણસ્થાનક, (પૃ. ૮૨૪). 0 ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ
દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના રવાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને