Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir

Previous | Next

Page 808
________________ ૭૮૧ અકંપ ગુણવાળા = મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. (પૃ. ૭૬૨) ઘરવિનાના. (પૃ. ૭૭૬) D અણગાર = ] અનાગાર = જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. (પૃ. ૭૭૬) D અનુપપન્ન = નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. (પૃ. ૭૭૬) 2 અનુપહત = નહીં હણાયેલા. (પૃ. ૭૮૨) D અપેક્ષા = જરૂરિયાત, ઇચ્છા. (પૃ. ૭૭૬) D અપેક્ષાએ એકબીજાને લઇને. (પૃ. ૭૭૬) 1 D અભિધેય વસ્તુધર્મ કહી શકાય એવો. (પૃ. ૭૮૨) અર્થાંતર = કહેવાનો હેતુ બદલાઇ જાય તે. (પૃ. ૭૮૨) ] અવગાઢ = મજબૂત. (પૃ. ૭૮૦) = D અવગાહ એક ૫૨માણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. (પૃ. ૭૮૦) અસમંજસતા = અમળતાપણું, અસ્પષ્ટતા. (પૃ. ૭૬૯) — આયતન = કોઇ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. (પૃ. ૭૮૩) D ઉપખંભજન્ય = આધારભૂત. (પૃ. ૭૮૨) D ઉપહત = હણાયેલા. (પૃ. ૭૮૨) = 7 ફૂટસ્થ = અચળ, ન ખસી શકે એવો. (પૃ. ૭૮૩) — ગણધર = ગણ—સમુદાયના ધરવાવાળા. (પૃ. ૭૮૦) ગુણધર = ગુણના ધરવાવાળા. (પૃ. ૭૮૦) ચવિચય = જવુંઆવવું. (પૃ. ૭૮૩) = ચયોપચય = જવુંજવું, પણ પ્રસંગવશાત્ આવવુંજવું, ગમનાગમ. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મક્રિયાને લાગુ પડે. (પૃ. ૭૮૩) શબ્દાર્થ D જિનકલ્પ=એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ. (પૃ. ૭૮૦) D તટસ્થ = કાંઠે; તે સ્થળે. (પૃ. ૭૮૩) 2 તીર્થ = તરવાનો માર્ગ. (પૃ. ૭૭૦) 2 ધર્મસંન્યાસ = ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષો છેઘા તે. (પૃ. ૭૨૪) D નિક્ષેપ = પ્રકાર, ભેદ, વિભાગ. (પૃ. ૭૬૯) D પરમાવગાઢ = ઉત્કૃષ્ટપણે મજબૂત. (પૃ. ૭૮૦) પાઠાંતર = એક પાઠની જગોએ બીજો પાઠ આવે તે. (પૃ. ૭૮૨)

Loading...

Page Navigation
1 ... 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882