________________
૭૮૧
અકંપ ગુણવાળા = મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. (પૃ. ૭૬૨) ઘરવિનાના. (પૃ. ૭૭૬)
D અણગાર =
] અનાગાર = જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. (પૃ. ૭૭૬)
D અનુપપન્ન = નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. (પૃ. ૭૭૬)
2 અનુપહત = નહીં હણાયેલા. (પૃ. ૭૮૨)
D અપેક્ષા = જરૂરિયાત, ઇચ્છા. (પૃ. ૭૭૬) D અપેક્ષાએ એકબીજાને લઇને. (પૃ. ૭૭૬)
1
D અભિધેય
વસ્તુધર્મ કહી શકાય એવો. (પૃ. ૭૮૨)
અર્થાંતર = કહેવાનો હેતુ બદલાઇ જાય તે. (પૃ. ૭૮૨)
] અવગાઢ = મજબૂત. (પૃ. ૭૮૦)
=
D અવગાહ એક ૫૨માણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. (પૃ. ૭૮૦) અસમંજસતા = અમળતાપણું, અસ્પષ્ટતા. (પૃ. ૭૬૯)
— આયતન = કોઇ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. (પૃ. ૭૮૩) D ઉપખંભજન્ય = આધારભૂત. (પૃ. ૭૮૨) D ઉપહત = હણાયેલા. (પૃ. ૭૮૨)
=
7 ફૂટસ્થ = અચળ, ન ખસી શકે એવો. (પૃ. ૭૮૩)
— ગણધર = ગણ—સમુદાયના ધરવાવાળા. (પૃ. ૭૮૦)
ગુણધર = ગુણના ધરવાવાળા. (પૃ. ૭૮૦)
ચવિચય = જવુંઆવવું. (પૃ. ૭૮૩)
=
ચયોપચય = જવુંજવું, પણ પ્રસંગવશાત્ આવવુંજવું, ગમનાગમ. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મક્રિયાને લાગુ પડે. (પૃ. ૭૮૩)
શબ્દાર્થ
D જિનકલ્પ=એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ. (પૃ. ૭૮૦)
D તટસ્થ = કાંઠે; તે સ્થળે. (પૃ. ૭૮૩)
2 તીર્થ = તરવાનો માર્ગ. (પૃ. ૭૭૦)
2 ધર્મસંન્યાસ = ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષો છેઘા તે. (પૃ. ૭૨૪)
D નિક્ષેપ = પ્રકાર, ભેદ, વિભાગ. (પૃ. ૭૬૯)
D પરમાવગાઢ = ઉત્કૃષ્ટપણે મજબૂત. (પૃ. ૭૮૦)
પાઠાંતર = એક પાઠની જગોએ બીજો પાઠ આવે તે. (પૃ. ૭૮૨)