________________
શબ્દાર્થ
૭૮૨
0 પ્રચુર = ઘણા. (પૃ. ૭૮૦) 0 પ્રતિહાર = તીર્થંકરનું ઘર્મરાજ્યપણું બતાવનાર. (પૃ. ૭૮૨) D પ્રતિહાર = દરવાન. (પૃ. ૭૮૨) D પ્રાપ્ત = જ્ઞાન પામેલો પુરુષ. (પૃ. ૬૮૫) 1 ભયંત્રાણ = ભયથી તારનાર, શરણ આપનાર. (પૃ. ૭૬૯) T મધ્યસ્થ = વચમાં. (પૃ. ૭૮૩) D વંચક = (મન, વચન, કાયાએ) છેતરનાર. (પૃ. ૭૮૩) T વિષમ = જેમતેમ. (પૃ. ૭૬૯) || વિષમ = યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વત્તે ઓછું. (પૃ. ૭૮૨)
વૃષ = ધર્મ. (પૃ. ૭૮૦) 1 શૈલેશીકરણ = શૈલ = પર્વત + ઇશ = મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા.
(પૃ. ૭૬૨) 0 શ્રમણ ભગવાન = સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. (પૃ. ૭૭૬) સિરમૌર = માથાના મુકુટ. (પૃ. ૭૮૦)
સત્તાગત = ઉપશમ. (પૃ. ૭૭૬) D સત્તામુક્ત = સભ્યપ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. (પૃ. ૭૮૨) 0 સરસ્વતી = જિનવાણીની ધારા. (પૃ. ૭૬૯) D સાપેક્ષ = બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે તે. (પૃ. ૭૭૬) D સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ = એકબીજાને લઇને. (પૃ. ૭૭૬)