Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૮૫.
૭૮૫
આસ્થા | આજ્ઞા 0 પ્રભુભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો, અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે. જગતમાં નિરાગીત, વિનયતા અને પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઇ તે થઇ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. (પૃ. ૧૭૬, આંક ૪૨). અસંગ પ્ર. – અને હાલ ધ્યાન શું વર્તે છે? ઈ. ઉ. – સદ્ગનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે. (પૃ. ૬૪૭, આંક ૯૧૮) અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાથે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યારા કરો. જે મહાત્માઓ અસંગ ચેતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૩૪ શાંતિઃ (પૃ. ૬૪૨, આંક ૯૦૧) D હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી. આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-રવરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને
આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. (પૃ. ૬ ૨૬, આંક ૮૮૩) D તથારૂપ અરસંગ નિર્ચથપદનો અભ્યાર સતત વર્ધમાન કરજો. (પૃ. ૬ ૨૭, આંક ૮૪૬) અસ્તિત્વ 1 આજ સુધી અસ્તિત્વ ભાયું નથી. અસ્તિત્વ ભાસ થવાથી રાખ્યત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ. રાખ્યત્વનું અંગ છે. અસ્તિત્વ જો. એક વખત પણ ભારે તો તે દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શક્તો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત પ્રવૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ બરણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવા માત્ર છે, કારણ કે ખરેખર
અરિતત્વ ભાસ્યું નથી. (પૃ. ૭૬૦, વ્યાખ્યાનસાર-૧, આંક ૯૫૮) | આસ્થા,
બધાં દર્શનમાં શંકા થાય છે. આથી આવતી નથી. જો એમ છે તોપણ ચિંતા નથી. આત્માની આરા છે કે તે પણ નથી? તે આવ્યા છે. તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને