Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir

Previous | Next

Page 809
________________ શબ્દાર્થ ૭૮૨ 0 પ્રચુર = ઘણા. (પૃ. ૭૮૦) 0 પ્રતિહાર = તીર્થંકરનું ઘર્મરાજ્યપણું બતાવનાર. (પૃ. ૭૮૨) D પ્રતિહાર = દરવાન. (પૃ. ૭૮૨) D પ્રાપ્ત = જ્ઞાન પામેલો પુરુષ. (પૃ. ૬૮૫) 1 ભયંત્રાણ = ભયથી તારનાર, શરણ આપનાર. (પૃ. ૭૬૯) T મધ્યસ્થ = વચમાં. (પૃ. ૭૮૩) D વંચક = (મન, વચન, કાયાએ) છેતરનાર. (પૃ. ૭૮૩) T વિષમ = જેમતેમ. (પૃ. ૭૬૯) || વિષમ = યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વત્તે ઓછું. (પૃ. ૭૮૨) વૃષ = ધર્મ. (પૃ. ૭૮૦) 1 શૈલેશીકરણ = શૈલ = પર્વત + ઇશ = મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા. (પૃ. ૭૬૨) 0 શ્રમણ ભગવાન = સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. (પૃ. ૭૭૬) સિરમૌર = માથાના મુકુટ. (પૃ. ૭૮૦) સત્તાગત = ઉપશમ. (પૃ. ૭૭૬) D સત્તામુક્ત = સભ્યપ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. (પૃ. ૭૮૨) 0 સરસ્વતી = જિનવાણીની ધારા. (પૃ. ૭૬૯) D સાપેક્ષ = બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે તે. (પૃ. ૭૭૬) D સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ = એકબીજાને લઇને. (પૃ. ૭૭૬)

Loading...

Page Navigation
1 ... 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882