________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર
ભાષાંતર
www.kbbatirth.org
અંગુઠો અને ગોત્રરેખાની વચ્ચે ભાઈ-બહેનની રેખા હોય છે, કરભ અને આયુષ્યરેખાની વચ્ચે સંતાનની રેખા હોય છે, આયુષ્યરેખા અને ટચલી આંગળીની વચ્ચે સ્ત્રીની રેખા હોય છે.
વૈરદ્ગુણમધ્યસ્થ-વિદ્યા-આાતિ-વિસ્મૃતય । શુન્નપક્ષે તયા નન્ય, રક્ષિળાનુજ વૈશ્ય : II૪॥ અંગુઠાના મધ્યભાગમાં જો જવ હોય તો વિદ્યા, પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. વળી જો જમણા અંગુઠામાં જવ હોય તો શુક્લપક્ષમાં જન્મ જાણવો.
न स्त्री त्यजति रक्ताक्षं, नार्थः कनकपिङ्गलम् । दीर्घबाहुं न चैश्वर्यं, न मांसोपचितं सुखम् ॥१५॥ જેની આંખો લાલ રહેતી હોય તેને સ્ત્રી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માંજરી આંખોવાળાને ધન ત્યજતું નથી, લાંબી ભુજાવાળાને ઠકુરાઈ-મોટાઈ ત્યજતી નથી, અને શરીરે લષ્ટ-પુષ્ટ હોય તેને સુખ ત્યજતું નથી.
चक्षुःस्नेहेन सौभाग्यं, दन्तस्नेहेन भोजनम् । वपुःस्नेहेन सौख्यं स्यात्, पादस्नेहेन वाहनम् ॥ १६॥ આંખોમાં ચીકાશ હોય તો સૌભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હોય તો ઉત્તમ ભોજન મળે, શરીરમાં ચીકાશ હોય તો સુખ મળે, અને પગમાં ચીકાશ હોય તો વાહન મળે.
उरोविशालो धनधान्यभोगी, शिरोविशालो नृपपुङ्गवश्च । कटीविशालो बहुपुत्र- दारो, विशालपादः सततं सुखी स्यात् ॥१७॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૩૮