________________
प्रमेयवोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना
१७५ बुध्यन्ते, स्वयमेव-बाह्यप्रत्ययमन्तरेणैव निज जाति स्मरणादिना बुद्धानां स्वयं बुद्धत्वोक्तेः, ते च द्विधा-तीर्थकरा स्तद् व्यतिरिक्ताश्च, प्रकृते च तीर्थकरव्यतिरिक्ता एव स्वयं बुद्धा गृह्यन्ते, तथा चोक्तम्-नन्धध्ययनचूर्णिकायाम्'ते दुविहा, सयं बुद्धा-तित्थयरा, तित्थयरवइरित्ताय, इह वइरिनेहिं अहिगारो' इति, ते द्विधाः स्वयं बुद्धाः-तीर्थकरा:-तीर्थकर व्यतिरिक्ताश्च, इह व्यतिरिक्तैरधिकार इति, प्रत्येक बुद्धास्तु वाह्य प्रत्ययापेक्षया व्यवहीयन्ते, प्रत्येकं-बाह्य वृपभादि कारणमभिसमीक्ष्य बुद्धानामेव प्रत्येकबुद्धत्वव्यवहारात्, इत्थं श्रूयतेबाह्यप्रत्यय सापेक्षाकरकण्ड्वादीनां वोध बहिः प्रत्ययमपेक्ष्य च ते बुद्धाः सन्तो नियमेन प्रत्येकमेव विहरन्ति, न गच्छचासिन इव सङ्घीभूय, तथा चोक्तम्-नन्धध्ययनचूर्णिकायाम्-'पत्तेयं-बाह्यं वृषभादिकं कारणमभिसमीक्ष्य बुद्धाः वहिजातिस्मरण आदि से स्वयं ही बोध प्राप्त हो जाता है । स्वयंवुद्ध' दो प्रकार के हैं-तीर्थ कर और तीर्थ करभिन्न । तीर्थकर तो तीर्थकरसिद्ध की कोटि में सम्मिलित हैं, अतएव यहां तीर्थकरभिन्न स्वयंवुद्ध ही समझना चाहिये । नन्दीसूत्र की चूणि में कहा है-स्वयंवुद्ध दो प्रकार के हैं-तीर्थकर और तीर्थकरभिन्न । यहां तीर्थकरभिन्न को ही ग्रहण करना चाहिये । और प्रत्येकबुद्ध वे कहलाते हैं जो वृषभ आदि किसी भी वाह्य निमित्त से वोध प्राप्त करते हैं। सुना जाता है कि करकण्डू आदि को बाह्य निमित्त से बोधि प्राप्त हुई थी। ये प्रत्येक बुद्ध बोधि प्राप्त करके एकाकी ही विचरते हैं, गच्छ-समूह में नहीं रहते । नन्दी-अध्ययन की चूर्णि में कहा है-प्रत्येक-वृपम आदि बास्य निमित्त બોધ પ્રાપ્ત કરે છે. અર્થાત્ જેઓને જાતિ મરણ વિગેરેથી સ્વયમેવ બંધ પ્રાપ્ત થઈ જાય છે.
સ્વયં બુદ્ધ બે પ્રકારના છે–તીર્થકર અને તીર્થકર ભિન્ન, તીર્થ ર તે તીર્થકર સિદ્ધની ટિમાં સંમિલિત છે. તેથી અહીં તીર્થ કર ભિન્ન સ્વયં બુદ્ધજ સમજવા જોઈએ.
નન્દી સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે સ્વયં બુદ્ધ બે પ્રકારના છે–તીર્થ કર અને તીર્થ કરથી જુદા. અત્રેતે તીર્થકર ભિન્નનુ જ ગ્રહણ કરવું જોઈએ. અને પ્રત્યેક બુદ્ધ તેઓ કહેવાય છે કે જેઓ વૃષભ આદિ કોઈ પણ બાહ્ય નિમિત્તથી બેધ પ્રાપ્ત કરે છે.
સાંભળવામાં આવે છે કે કરકÇ વિગેરેને બાહ્ય નિમિત્તથી બોધિ પ્રાપ્ત થઈ હતી. આ પ્રત્યેક બુદ્ધ, બધિ પ્રાપ્ત કરીને એકાકી વિચરે છે, ગ૭ સમૂહમાં રહેતા નથી. - નન્દી અધ્યયનની ચૂર્ણિમાં કહ્યું છે–પ્રત્યેક વૃષભ આદિ બાહ્યનિમિત્તને