________________
८८४
प्रज्ञापनोसूत्र स ऐरावतवाहनः, 'मुरिंदे' सुरेन्द्रः 'अयरंबरवत्थधरे' अरजोऽम्वरवस्त्रधरः अरजांसि रजोरहितानि स्वच्छतया अम्बरवद् अम्बराणि वस्त्राणि धारयति इति अरजोऽम्बरवस्त्रधरः 'आलइयमालसउडे' आलगितमालामुकुटः, आलगिता संसक्ता मालासुकुटे यस्य स आलगितमालामुकुटः 'नवहेमचारुचित्तचंचलकुंडलविलिहिज्जमाणगंडे' नवहेमचारुचित्रचञ्चलकुण्डलविलिख्यमानगण्डः, नवमिव -अत्यधिक रमणीयवर्णतया नूतनमिवहेम ययोः कुण्डलयोस्ते नवहेमनीकुण्डले, नवहेमभ्यां चारुचित्राभ्यां चञ्चलाभ्यां कुण्डलाभ्यां विलिख्यमानौ गण्डौ यस्य स नवहेमचारुचित्रचञ्चल कुण्डलविलिख्यमानगण्डः, 'महिढिए' महद्धिकः, 'जाव पभासेमाणे' यावत्-महायुतिका, महायशाः. महावलः, महानुभागः, हारविराजितवक्षाः, कटकत्रुटितस्तम्भितभुजः, अङ्गदकुण्डलमृष्टगण्डस्तलकर्णपीठधारी, विचित्रहस्ताभरणः, विचित्रमालामौलिः कल्याणकप्रवरवस्त्रपरिहितः, ऐरावत वाहन अर्थात् ऐरावत नामक गजराज पर सवारी करता है, सुरों का इन्द्र है, रज से रहित स्वच्छ वस्त्रों को धारण करता है, आलग्नमाला और सुकुट का धारक है। वह ऐसे कुंडलों को धारण करता है जो अत्यधिक रमणीय होने के कारण नूतन स्वर्ण के बनेसे, सुन्दर, चित्र-विचित्र और चंचल होते हैं। कुंडलों से उसके गण्डस्थल चमकते रहते हैं। वह महान ऋद्धि के धारक, महान् द्युतियुक्त, महायशस्वी, महान् बलशाली एवं महानुभाग है । उसका वक्षस्थल हार से सुशोभित रहता है। उसकी भुजाएं कडों और त्रुटितों से स्तब्ध रहती हैं । वह अंगद, कुंडल और कर्णपीठ का धारक हाथों में अद्भुत आभूषण धारण करने वाला. अद्भुत मालामय मुकुट पहनने वाला, कल्याणकारी उत्तम वस्त्रों का परिधान करने वाला, વાહન છે અર્થાત્ અરાવત નામના હાથી ઉપર સવારી કરે છે. સુરેને ઈન્દ્ર છે, રજથી રહિત સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે. માલા અને મુગટના ધારક છે. તે એવા કુંડલેને ધારણ કરે છે કે અત્યધિક રમણીય હોવાના કારણે નૂતન સેનાના બન્યા હોય તેવા સુન્દર ચિત્રવિચિત્ર અને ચંચળ હોય છે. આ કુંડલે થી તેના ગંડસ્થળ ચમકતા રહે છે. તે મહાન રૂદ્ધિના ધારક છે. મહાનવ્રુતિ યુક્ત, મહાયશસ્વી, મહાબલશાલી. તેમજ મહાનુભાગ છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેની ભુજાઓ કડાં અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણપીઠના ધારક છે. હાથમાં અભૂત આભૂષણ ધારણ કરનારા, અદ્ભૂત માલા મય મુગટ પહેરવાવાળા કલ્યાણ કારી. ઉત્તમ વસ્ત્રો પરિધાન કરવાવાળા કલ્યાણ કારક તેમજ ઉત્તમ માલા તથા અનુલપનના ધારક