________________
प्रज्ञापनासूत्र ९७२ ते अप्रेष्याः अप्रेप्यत्वा इत्यर्थः, प्रेष्यशब्दस्य भावप्रधाननिर्देशाद, 'अपुरोहिया' अपुरोहिताः न विद्यते पुरोहितः शान्तिकर्मकर्ता येषां ते अपुरोहिताः तेपामशान्तेरभावेन शान्तिकरणस्यानावश्यकत्वात्, 'अहमिदा नामं ते देवगणा' अहमिन्द्राः नाम ते देवगणाः 'पण्णत्ता समणाउसो ! प्रज्ञप्ताः भो श्रमणायुष्मन् ! गौतमः पुनः पृच्छति-'कहि णं भंते ! मज्झिमगाणं गेविज्जगाणं' हे भदन्त ! कुत्र खलु कस्मिन्न स्थले, मध्यमकानां-मध्यमत्रिकाणास्, अवेयकाणाम् 'देवाणं' देवानाम् 'पज्जत्तापज्जत्ताणं' पर्याप्तापर्याप्तानाम् 'ठाणा पण्णत्ता' स्थानानिस्थित्यपेक्षया स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति ? तदेव प्रकारान्तरेण विशदयितुं पृच्छति-'कहि णं मंते ! मज्झिमगेविज्जगा देवा परिवसंति ? हे भदन्त ! कुत्र खलु-कस्मिन् स्थले, मध्यमवेयकाः देवाः परिवसन्ति ? भगवान् उत्तरयति-'गोयमा' हे गौतम ! 'हेहिमगेविजगाणं' अधस्तनत्रिकौवेयकाणाम् ही होता है, शान्ति कर्म करने वाला कोई पुरोहित नहीं होता क्यों कि उन्हें अशान्ति कमी होती ही नहीं तो शान्ति करने की आवश्यकता भी नहीं पड़ती। हे आशुधमन् श्रमणो! वे सभी देव अहमिन्द्र कहे गए हैं । अभिप्राय यह है कि जैसे सौधर्म आदि बारह कल्पों में इन्द्र, सामामिक आदि का भेद है, वैसा त्रैवेयकों में नहीं है। वहां के सभी देव समान श्रेणी के हैं , सभी अपने को इन्द्र मानते हैं।
श्री गौतमस्वामी प्रभुसे पुनः प्रश्न करते हैं-हे भगवन् ! पर्याप्त तथा अपर्याप्त मध्यम अवेयक देवों के स्थान कहां कहे गए हैं ? अर्थात् मध्य के जो तीन त्रैवेयक हैं, उनके देव कहाँ निवास करते हैं ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! निचले-हेठले अवेयकों के અધિપતિ નથી, અને તેમનામાં કેઈ દાસ પણ થતુ નથી, શાન્તિકમ કરવા વાળા કેઈ પુરેહિત નથી હોતા, કેમકે એમને ક્યારેય અશાતિ થતી જ નથી તે પછી શાન્તિ કરવાની આવશ્યકતા પણ રહેતી નથી. હે આયુષ્યન્ શ્રમણ ! તે બધા દેવ અહમિન્દ્ર કહેલા છે. અભિપ્રાય એ છે કે જેમ સૌધર્મ આદિ બાર કપમાં ઇન્દ્ર, સામાનિક આદિને ભેદ છે. તેમ પ્રિવેયકમાં નથી. ત્યાંના બધાં દેવ સમાન શ્રેણીના છે. બધા પિતાને ઈન્દ્ર માને છે.
' શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે-ભગવદ્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત મધ્યમ પ્રવેયક દેના સ્થાન ક્યા કહેલાં છે? અર્થાત્ મધ્યમના જે ત્રણ ગ્રેવેયક છે, તેમના દેવ ક્યાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે– ગૌતમ ! નીચેના વિવેયકની ઊપર, તે જ દિશા અને વિદિશાઓમાં ઊપર જઈને મધ્યમ વેયકના ત્રણ પાથડા કહેલાં