________________
प्रमेयवाधिनी टीका द्वि. पद २ सू.२७ ब्रह्मलोकादिदेवानां स्थानादिकम् ९३७ ईसाणवडिंसगा' लान्तक कल्पे अवतंसकाः यथा ईशानायतंसकाः पञ्चाशोकादयः प्रतिपादितास्तथा प्रतिपत्तव्याः किन्तु 'नवरं' नवरस्-ईशानादिकल्यापेक्षयालान्तककल्पस्य विशेपस्तु 'मज्झे इत्थ लंतगडिसए' मध्ये-अशोकादिचतुरवतंसकमध्ये इत्यर्थः, अत्र-लान्तककल्पे, लान्तकावतंसको बोध्यः, 'देवा तहेव जाव विहरंति' देवास्तथैव-ईशानादि वैमानिकरदेव यावद्-महद्धिकाः, महाधुतिकाः,-महायशसः, महानुभागाः, महासौख्याः, हारविराजितवक्षसः कटकत्रुटितस्तम्भितसुजाः, अङ्गदकुण्डलमृष्टगण्डस्तलकणपीठधारिणः, विचित्रहस्ताभरणाः, विचित्रमाल्यानुलेपनाः, कल्याणकाररवस्त्रपरिहिताः, कल्याणकावर माल्यानुलेपनधराः, भास्वरवोन्दयः, प्रलम्बवनमालाधराः दिव्येन वर्णगन्धादिना' कहा है । इसके अशोशावतंसक आदि पांच अपतंसक ईशान कल्प के समान समझ लेने चाहिए किन्तु इसमें विशेषता यह है कि यहां अशोकावतंसक आदि के मध्य में लान्तक नामक अवतंसक है । इसमें रहने वाले देवों का वर्णन ईशान देवों के समान है अर्थात् वे देव महर्द्धिक हैं, महातिक हैं, महायशस्वी हैं, अहारल हैं, महानुभाग और महासुख से सम्पन्न हैं। उनके वक्षस्थल हार से सुशोभित रहते हैं। उनकी भुजाएं कटकों और त्रुटितों से स्तब्ध रहती हैं। वे अंगद, कुंडल
और कर्णपीठ के धारक होते हैं। उनके हाथों में अद्भुत आभूषण होते हैं । वे विचित्र माला और अनुलेपन को धारण करनेवाले होते हैं। कल्याणकारी और अत्युत्तम वस्त्रों का परिधान करते है । कल्याणकारी
और उत्तम माला तथा अतुलेपन के धारक होते हैं। उनका देह देदीप्यमान होता है। वे लम्बी वनमाला धारण करते हैं। अपने दिव्य वर्ण અશોકાવતંસક આદિ પાંચ અવતંસક ઈશાન કલ્પના સમાન સમજી લેવાં જોઈએ પરંતુ તેમાં વિશેષતા આ છે કે અહિં અશેકાવતંસક આદિના મધ્યમાં લાન્તક નામક અવતંસક છે. તેમાં રહેવાવાળા દેવનું વર્ણન ઈશાન દેવેની સમાન છે અર્થાત તે દેવો મહર્ધિક, મહાઘતિક છે. મહાયશવી છે, મહાબલ છે. મહાન ભાગ છે. મહાસુખથી સંપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ, અને કર્ણપીઠના ધારક હોય છે તેમના હાથમા અદ્ભૂત આભૂષણ હોય છે. તેઓ વિચિત્રમાલા અને અનુલેયનવાળા હોય છે. કલ્યાણકારી અને અત્યુત્ત વસ્ત્રોનું પરિધાન કરે છે, કલ્યાણકારી અને ઉત્તમ માલા તથા અનુલેપનન ધારક હોય છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાલા ધારણ કરે છે પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરત
प्र० ११८