________________
प्रशापना पर्याप्तापर्याप्तानाम् 'ठाणा पण्णत्ता' स्थानानि-स्वस्थानानि, प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति, 'तिसु वि लोगस्स असंखेजइभागे' त्रिष्वपि स्वस्थानोपपातसमु
द्घातलक्षणेषु त्रिप्वपि स्थानेषु विपये लोकस्य असंख्येयभागे-असंख्येयतमे भागे वक्तव्यम्, 'तत्थ णं वहवे आणयपाणय देवा परिवसंति' तत्र खलु-उपर्युक्तस्थले, बहवः आनतप्राणतदेवाः परिवसन्ति 'महिढिया जाव पभासेमाणा' महद्धिकाः यावत्-महाद्युतिकाः, महायशसः, महावलाः, महानुभागाः, महासौख्याः, हारविराजितवक्षसः, कटकत्रुटितस्तम्भितभुजाः, अङ्गदकुण्डलमृष्टगण्डस्तलकर्णपीठधारिणः विचित्रहस्ताभरणाः, विचित्रमालामौलयः, कल्याणकप्रवरवस्त्रपरिहितः, कल्याणकमाल्यानुलेपनाः, भास्वरवोन्दयः, प्रलम्बवनमालाधराः, दिव्येन वर्णगन्धादिना दशदिश उद्योतयन्तः, प्रभासयन्तः, 'ते णं तत्थ' ते खलु आनतप्राणत देवाः, तत्र-उपर्युक्तस्थले, 'साणं साणं विमाणावाससयाणं' स्वेषां स्वेषां विमानावासशतानाम्, 'जाव विहरंति स्वेषां स्वेषां स्वस्थान, उपपात और समुद्घात, तीनों अपेक्षाओं से लोक के असंख्यातवें भाग में हैं। वहां बहुत-से आनत एवं प्राणत देव निवास करते हैं । वे महर्द्धिक हैं यावत् प्रभासित करते हैं, अर्थात् महाद्युतिक हैं, महायशस्वी हैं, महाबल हैं, महानुभाग हैं, महासुखसम्पन्न हैं। उनका वक्षस्थल हार से सुशोभित रहता है। उनकी भुजाएं कटकों और त्रुटितों से स्तब्ध रहती हैं। वे अंगद, कुंडल एवं कर्णपीठ के धारक होते हैं। हाथों में विचित्र आभूषण पहनते हैं। -उनका मुकुट अद्भुत मालामय होता है। वे कल्याणकारी अत्युत्तम -वस्त्रों का परिधान करते हैं। कल्याणकारी उत्तम माला और अनुले-पन के धारक होते हैं । अपने दिव्य वर्ण गंध आदि से दशों दिशाओं को प्रकाशित और प्रभासित करते रहते हैं। અને સમદુઘાત તેમજ સ્વસ્થાન ત્રણે અપેક્ષાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા બધા આનત–તેમજ પ્રાણુત દેવ નિવાસ કરે છે. તેઓ મહર્થિક છે યાવત્ પ્રભાસિત કરે છે. અર્થાત મહાદ્યુતિક છે. મહાયશસ્વી છે. મહાબળ છે. મહાનુભાગ છે, મહાસુખ સંપન્ન છે, તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે, તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ તેમજ કણપીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ પહેરે છે, તેમના મુગટ અદ્દભુત માલામય હોય છે. તેઓ કલ્યાણકારી અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી ઉત્તમમાળા અને અનુલેપના ધારક હોય છે. પોતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા રહે છે.