________________
७२८
प्रज्ञापनासूत्रे खलु-उपर्युक्तानि भवनानि, यहिगे वृत्तानि वर्तुलानि, 'अंतो चउरंसा' अन्तोमध्यभागे इत्यर्थः चतुरस्राणि-चतुरस्त्राकाराणि भवन्ति, 'सो चेव वण्णो जायपडिरूवा' तानि चैव वर्णकः-अन्यत्र कृतवर्णनानि, यावत्-अधः पुष्करकणिकासं. स्थानसंस्थितानि, उत्कीर्णान्तरविपुलगम्भीरखातपरिखाणि, प्राकाराहालककपाटतोरणप्रतिद्वारदेशभागानि, यन्त्रशतघ्नीमुगलमुसण्डी परिवारितानि, अयोध्यानि सदा जयानि सदा गुप्तानि अष्टचत्वारिंशत् कोष्ठानचितानि, अप्टचत्वारिंशत्कृतवनमालानि, क्षेमाणि शिवानि, झिङ्करामरदण्डोपरमितानि लिप्तोपलिप्तमहितानि, गोशीर्षसरसरक्तचन्दनदर्दरदत्तपञ्चाङ्गुलितलानि, उपचितचन्दनकलशानि, चन्द नघटसुकृततोरणप्रतिद्वारदेशभागानि, आसक्तोत्सतविपुलवृत्तव्याघारितमाल्यकहा है। वे भवन बाहर से गोल हैं और अन्दर से चौकोर हैं। उनका वर्णन पहले के समान समझ लेना चाहिए । अर्थात् नीचे कमल की कर्णिका केसमान स्पष्ट अन्तर से युक्त विपुल एवं गंभीर खाइयों तथा परिखाओ से युक्त हैं। प्राकार, अदालक, कपाट, तोरण तथा प्रतिद्वारों वाले हैं । वे यंत्रों, शतनियों, मुशलो एवं मुसंढी नामक शस्त्रों से युक्त हैं। शत्रुओं द्वारा अयोध्य हैं और इस कारण सदा जयशील हैं, सदा सुरक्षित हैं, अडतालीस कोठों वाले हैं, अडतालीस वनमालाओं से सुशोभित हैं । शत्रुकृत उपद्रव से रहित, मंगलमय एवं किंकर देवों के दण्ड से सुरक्षित हैं । लिपे पुते होने के कारण प्रशस्त हैं। उनमें गोशीर्ष चन्दन तथा सरस रक्त चन्दन के पांचों उंगलियो वाले हत्थे लगे रहते हैं। उनमें मंगलघट स्थापित किए हुए हैं। उनके प्रतिद्वार देश में चन्दन चर्चित घटो के सुन्दर तोरण અને અન્દરથી ચરસ છે. તેમનું વર્ણન પહેલાંની માફક સમજવું જોઈએ અર્થાત્ નીચે કમળની કણિકા, સરખુ અન્તરથી યુક્ત વિપુલ અને ગંભીર ખાઈ તથા પરિખાઓથી યુક્ત છે. તે બધા પ્રકાર, અટ્ટાલક, કપાટ, તરણ તથા પ્રતિદ્વાર વાળા છે. તેઓ યંત્ર, શતદિન મુસલે, તેમજ મુસંઢી નામક યંત્રથી યુક્ત છે. શત્રુઓ દ્વારા અધ્ય છે, અને તે કારણથી સદા જય શીલ છે. સદા સુરક્ષિત છે, અડતાલીસકોઠાવાળા છે. અડતાલીય વનમાલાઓ થી સુશોભિત છે. શત્રુકૃત ઉપદ્રવથી રહિત, મંગળમય તેમજ કિંકર દેવાથી તેમનાદ ડથી) સુરક્ષિત છે. લિ પેલ–ધુપેલ હોવાને કારણે પ્રશસ્ત છે. તેમાં ગોરોચન ચન્દન તથા સરસ રક્ત ચન્દનના પાચે આગળીવાળા થાપા પાડેલા હોય છે. તેમાં મંગલ ઘટ, સ્થાપિત કરેલા છે. તેમના પ્રતિદ્વાર–દેશ- - ભાગમાં ચન્દન ચર્ચિત ઘડાઓના સુદર તેરણ રચેલા હોય છે. ઊપર થી