________________
-
७९८
प्रशापनासूत्र लककपाटतोरणप्रतिद्वार देशभागानि, प्रतिनगरम्, प्राकारेपु पालेपु अट्टालककपाटतोरणप्रतिद्वाराणि-अट्टालककपाटतोरणप्रतिद्वाररूपा इत्यर्थः, देशभागाप्रदेशविशेषा येषु तानि प्राकाराहालककपाटतोरणप्रतिद्वारदेशभागानि तत्रअट्टालकाः-प्राकारस्योयसागस्थितभृत्याश्रयविशेषाः, कपाटानि प्रतोलीद्वारसम्वधानि, प्रतोलोद्वारेषु तोरणानि, प्रतिद्वाराणि-प्रधानविशालद्वारापन्तरालव
नि लघुद्वाराणि इत्यर्थः, 'जंतसयग्धिमुसलमुसंढिपरिवारिया' यन्त्रशतघ्नीमुशलमुसाहोपरिवारितानि तत्र यन्त्राणि विविधप्रकाराणि, शतघ्न्यो-महायष्टयः 'तोप' इति प्रसिद्धा वा, यासां पातेन शतं पुरुपा हन्यन्ते वा इत्यर्थः, मुशलानि-प्रसिद्धान्येव सन्ति, मुसण्डयः-प्रहरणविशेपाः तैः परिवारितानि-परिवोष्टितानि सन्ति, अतएव-'अउज्झा' अयोध्यानि शत्रुभिर्योधुमशक्यानि 'सदा जया' सदा जयानि, अयोध्यतादेव सदा-सर्वकालं जयो येषु तानि सदा जयानि, 'सदा गुत्तानि' सदा गुप्तानि-सदा-सर्वकालं गुप्तानि योद्धृभिः पुरुषैः प्राकारों पर अद्यालक, कपाट, तोरण और प्रतिद्वार बने हुए हैं। प्राकार के ऊपरी भाग में भृत्यवर्ग के रहने के लिए बने हुए विशेष प्रकार के स्थान अद्यालक कहलाते हैं। प्रतोली द्वारों के किवाड कपाट कहलाते हैं । प्रतोलीद्वारों पर बने हुए चन्द्रवा समान तोरण समझना चाहिए
और प्रधान बडे द्वार के पास जो छोटेदार होते हैं, उन्हें प्रतिद्वार कहा गया है। वे नगर विविध प्रकार के यंत्रों से, शतघ्नियों अर्थात् महायष्टियों या तोपों से, जिनके द्वारा एक ही बार में सौ पुरुषों का घात हो सके, तथा मूशलों और सुसंढी नाषक शास्त्रों से परिवृत हैं। इस कारण वे अयोध्य हैं-शत्रु वहाँ युद्ध करने में समर्थ नहीं हैं और इसीसे वे सदैव जयशील हैं । वे सदा योद्धाओं और शस्त्रों से रक्षित हैं, પ્રતિદ્વાર બનેલા હોય છે. પ્રાકારના ઉપરના ભાગમાં સેવક વર્ગને રહેવા માટે બનાવેલા વિશેષ પ્રકારના સ્થાન અટ્ટાલક કહેવાય છે. પ્રતેલી દ્વારના કમાડ કપાટ કહેવાય છે. પ્રતોલી દ્વાર ઉપર બનેલા (ચન્દરવા) તરણ સમજવા જોઈએ અને મુખ્ય દ્વારની બાજુમાં નાના દ્વાર હોય છે તેમને પ્રતિદ્વાર કહેવાય છે. તે નગરે વિવિધ પ્રકારના યંત્રેથી, શતનિ અર્થાત્ તેથી કે જેમને એકજ વખત ફેડવાથી સે પુરૂષને ઘાત થાય છે. તથા મૂશલ તેમજ અસંઢી નામક શસ્ત્રોથી પરિવૃત છે. એ કારણે તેઓ અયોધ્ય છે-શત્રુ ત્યા યુદ્ધ કરવામાં સમર્થ થતા નથી અને તેથી જ તેઓ સદૈવ જયશીલ છે. તેઓ સદા દ્ધાઓ અને શસ્ત્રોથી રક્ષિત છે. કેમકે બધી બાજુથી પરિવૃત હેવાને લીધે શત્રુઓને તેમાં પ્રવેશ થઈ શકતું નથી. અદ્ભૂત છટાવાળા અડતાલીસ