________________
२८
प्रपिनास्त्रे या देवा परिवसंति' तत्र खलु-उपयुक्तस्थानेषु वहवो दाक्षिणात्याः पिशाचाः देवाः परिवसन्ति, 'महडिया जहा ओहिया जाव विहरंति' महद्धिकाः यथा औधिकाः समुच्चयवानव्यन्तर सम्बन्धिनः प्रतिपादितास्तथा प्रतिपादनीयाः तथा च यावत् महाद्युतिकाः, महायशसः, महावलाः, महानुभागाः, महासौरूपाः हारविराजितवक्षसः, कटकत्रुटितस्तम्भितभुजाः, अगदकुण्डलमृष्टगण्डस्तलकर्णपीठधारिणो विचित्रहस्ताभरणाः विचित्रमालामौलयः, कल्याणकप्रवरवस्त्रपरिहिताः कल्याणकप्रवरमाल्यानुलेपनधरा भास्वरवोन्दयः, प्रलम्बवनमालाधराः दिव्येन वर्णगन्धादिना दशदिशः उद्योतयन्तः, प्रभासयन्तः, ते खलु तत्रं स्वेपां स्वेपाम् इन तीनों अपेक्षाओं से लोक के असंख्यातवें भाग में हैं। वहां बहुत से दाक्षिणात्य पिशाच देव निवास करते हैं। - वे पिशाच जाति के देव महान ऋद्धि के धारक हैं इत्यादि वर्णन समुच्चय वान-व्यन्तर देवों के वर्णन के ही समान समझ लेना चाहिए, अर्थात् वे महायुतिमान् हैं, महायशस्वी हैं, महाबल हैं, महानुभाग हैं और महासुख से सम्पन्न हैं। उनका वक्षस्थल हार से सुशोभित रहता है, उनकी भुजाएं करकों और त्रुटितों से स्तब्ध रहती हैं। वे अंगद, कुंडल और गण्डस्थल का मर्षण करने वाले कर्णपीठ नामक आभूषण के धारक होते हैं। हाथों में विचित्र आभूषण धारण करते हैं। उनका मुकुट अद्भुत माला से युक्त होता है । कल्याण कारक एवं श्रेष्ठ वस्त्रों का परिधान करते हैं। कल्याणकारी और उत्तम माला तथा अनुलेपन को धारण करते हैं। उनकी देह અને સમુદ્રઘાત આ ત્રણે અપેક્ષાઓથી લેકના અસ ખ્યાતમા ભાગમાં છે. ત્યા ઘણા બધા દાક્ષિણાત્ય પિશાચ દેવ નિવાસ કરે છે.
તે પિશાચ જાતિના દેવ મહાન રૂદ્ધિના ધારક છે. ઈત્યાદિક વર્ણન સમુચ્ચય વાનવ્યન્તર દેવના વર્ણનની સમાન સમજી લેવા જોઈએ. અર્થાત્ તેઓ મહાતિમાન છે. મહાયશસ્વી છે. મહાબલી છે. મહાન ભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટક અને બુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ, અને ગંડ સ્થળને મર્ષણ કરતા કણપીઠ નામના આભૂષણના ધારક હોય છે હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે તેમના મુગટ અદ્ભુતમાળાઓથી યુક્ત હોય છે. કલ્યાણ કારક તેમજ શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી અને ઉત્તમ માલા તથા અનુલેપનને ધારણ કરે છે. તેમના દેહ દેદી,યમાન હોય છે. લાંબી વનમાલાના ધારક હોય છે, તે પિતાના દિવ્ય વર્ણ અને ગન્ધ આદિથી દશે