________________
- ७३२
प्रापमा करजोमृणालिकाधवलदन्तश्रेणिः, हुतबहनितिधौततप्ततपनीयरक्ततलतालुजिहः, अञ्जनघनकृष्णरुचकरमणीयस्निग्धकेशो, बाये एककुण्डलधरः आईचन्दना'नुलिप्तगात्रः इपच्छिलिन्ध्रपुष्पप्रकाशानि असंलिप्टनि सूक्ष्माणि वस्त्राणि प्रवराणि
परिहितः, वयश्च प्रथमं समतिक्रान्तः, द्वितीयञ्च वयोऽसंप्राप्तो भद्रे यौवने वर्तमा- नस्तलभङ्गकत्रुटितप्रवरभूपणनिर्मलमणिरत्नमण्डितभुजोदशमुद्रामण्डिताग्रहस्तश्चडामणिचित्रचिह्नगतः सूरूपो महद्रिको महाद्युतिको महायशाः महावलो महादही, शंख गाय के दूध, कुन्दप, जलकण और मृणालिका के समान सफेद दंतपंक्ति वाला है। उसके हाथो-पैरों के तलवे, तालु तथा जीभ आग में तपाकर धोये हुए तपनीय-स्वर्ण के सदृश है। उनके .केश अंजन, तथा मेघ के समान काले एवं कचक रत्न के समान रम. णीय तथा चिकने हैं । वह बाये कान में एक कुंडल को धारण करता है । उनका शरीर गोले चन्दन से अनुलिप्त रहता है । सिनिन्द्र पुष्प के समान किंचित् लाल वर्ण के, आनन्दप्रद एवं सूक्ष्म श्रेष्ठ वस्त्रो
को धारण किये रहता है । प्रथम वय को लांघा हुआ और द्वितीय क्य 'को प्रास न हुआ अर्थात् दोनों अवस्याओं के मध्यवर्ती, भद्र यौवन में वर्तमान रहता है। तल भंग, त्रुटित तथा अन्य निर्मल मणियो एवं रत्नो से उसको भुजाएं विभूषित रहती हैं । उंगलियां दश मुद्रिकाओं से मंडित होती हैं। वह अद्भुत चूडामणि के चिह्न से युक्त है। सुन्दर रूप से सम्पन्न, महान् ऋद्धि का धारक, महान् घुतिमान, महा - સમાન નીચે હોઠ હોય છે. વિમલ શ્વેત તેમજ નિર્મળ ચખંડ તથા
જમાવેલા દહિ, શ ખ ગાયના દૂધ, કુન્દપુષ્પ જળકણ અને મૃણાલિકાના સમાન સફેદ દતપક્તિ વાળા હોય છે. તેમના હાથ પગના તળીયા, તાલુ તથા જીભ, આગમાં તપાવી છે અને સ્વચ્છ કરેલ સેના સમાન હોય છે. તેમના કેશ અંજન તથા મેઘના સરખા કાળા તેમજ રૂચક રત્નની સમાન રમણીય તથા ચીકણા હોય છે. તેઓ ડાબા કાનમાં એક કુડળ ધારણ કરે છે. તેમના શરીર આ ચદન થી અનુલિત રહે છે. શિલિ% પુષ્પની સમાન કંઈક લાલ રંગના આ દપ્રદ તેમજ સૂક્ષ્મ શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરે છે. પ્રથમ વય વિતાવી ચૂકેલા દ્વિતીય વયને પ્રાપ્ત નહી થયેલા અર્થાત્ બને અવસ્થાને એના મધ્યવત્તી ભદ્ર યૌવનમાં વર્તમાન રહે છે. તલભ ગ, ત્રુટિત તથા અન્ય નિર્મળ મણિયો તેમજ રત્નોથી તેમની ભુજાઓ વિભૂષિત રહે છે. દશે આંગળી વિંટીયેથી વિભૂષિત હોય છે. તે અદ્ભુત ચૂડામણિના ચિહ્નને ધારણ કરે છે. સુંદર સુરૂપથી સંપન્ન મહાન સમૃદ્ધિ વાળા મહાન ઇતિમાન