________________
प्रमेययोधिनी टीका द्वि. पद २ सू.१९ नागकुमारदेवानां स्थानानि ७४७ पाटतोरणप्रतिद्वारदेशभागानि . यन्त्रशतघ्नीनुशलमुसण्ढीपरिवारितानि अयोध्यानि सदा जयानि सदा गुप्तानि अष्टचत्वारिशत् कोप्ठकरचितानि, अष्टचत्वारिंशत् कृतवनमालानि क्षेमाणि शिवानि किङ्करामरदण्डोपरक्षितानि लिप्तोपलितमहितानि, गोशीर्षकसरसरक्तचन्दनदर्दरदत्त पञ्चालितलानि उपचितचन्दनकलशानि चन्दनघटसुकृततोरणप्रतिद्वारदेशभागानि, आसक्तोत्सितविपुलवृत्तव्याघारितमाल्यदामकलापानि पञ्चवर्णसरससुरभिमुक्तपुप्पपुञ्जोपचारकलितानि कालागुरुप्रवरकुन्दरुकतुरुष्कधूपमघमघामायमानगन्धोद्धृताभिरामाणि सुगन्धवरगन्धिकानि गन्धिवर्तिभूतानि, अप्सरोगणसंघसंचिकीर्णानि, दिव्यत्रुटितशब्दसंशस्त्रों से परिवृत हैं । शत्रुओं द्वारा अयोध्य हैं, सदा जयशील हैं, रक्षित हैं, अडतालीस कोठों वाले तथा अडनालीस बनमालाओं से सुशोभित हैं । उपद्रव रहित, संगलमय तथा किंकर देवों के दंड से सुरक्षित हैं । लिपे-पुते रहने के कारण अतीव प्रशस्त प्रतीत होते हैं। उनमें गोशीर्ष तथा रक्त चन्दन के हाथे लगे रहते हैं जिनमें पांचों उंगलियां उसरी हुई हैं । वे चन्दन चर्चित कलशों से व्याप्त हैं और उनके प्रतिहार-देश में मांगलिक घटों के सुन्दर तोरण बने हुए हैं। वहां ऊपर से नीचे तक लटकते हुए विशाल और गोलाकार माल्य दामों के समूह सुशोभित रहते हैं । पंचवर्ण पुष्प विखरे रहते हैं। कृष्ण अगर, उत्तम चीडा तथा लोबान की धूप के महकने से अतिशय रमणीय प्रतीत होते हैं। वे भवन श्रेष्ठ सुगंध से सुगंधित, एवं गन्ध द्रव्य की गुटिका के समान प्रतीत होते हैं । अप्सराओं के समूहों અને મુસંઢિ નામના શસ્ત્રોથી પરિવૃત્ત–ઘેરાયેલા છે. શત્રુઓ દ્વારા અયોધ્ય સામનો ન કરાય તેવા છે. સદા જયશીલ છે. રક્ષિત છે. અડતાલીસ કેઠા વાળા તથા અડતાલીસ વનમાલાઓથી સુશોભિત છે. ઉપદ્રવ રહિત છે મંગળમય તથા કિંકર દેના દંડથી સુરક્ષિત છે. લી પેલ ઘૂંપેલ રહેવાને કારણે અતીવ પ્રશસ્ત જણાય છે. તેમા ગોચન તથા લાલ ચન્દનના થાપા લાગેલા હોય છે. જેમાં પાચે આગળીઓ પડેલી હોય છે. તેઓ ચન્દન ચર્ચિત કલશેથી વ્યાપ્ત છે અને તેમના પ્રતિદ્વાર દેશમાં માંગલિક ઘટના સન્દર તેરણ બનેલાં હોય છે. ત્યા ઉપરથી નીચે સુધી લટકતી વિશાળ અને ગોળાકાર પુષ્પ માળાઓના સમૂહ સુશોભિત હોય છે. પંચવર્ણ વાળા પુષ્પ વિખરેલાં હોય છે. કૃષ્ણાગરૂ, ચિડા તથા લેખાનના ધૂપની સુગન્ધથી અતિશય રમણીય જણાય છે. તે ભવને શ્રેષ્ઠ સુગંધથી સુગંધિત, તેમજ ગંધ દ્રવ્યની ગેટીના સમાન પ્રતીત થાય છે. અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત રહે છે. દિવ્ય