________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सृ. २४ साधारणजीव लक्षणनिरूपणम्
वे वनस्पतिकाय के जीव संक्षेप में पर्याप्त और अपर्याप्तक के भेद से दो प्रकार के हैं । इन में जो अपर्याप्तक वनस्पतिकायिक जीव हैं, वे असंप्राप्त हैं अर्थात् अपने योग्य पर्याप्तियों को पूर्ण नहीं कर चुके हैं और विशिष्ट वर्ण आदि को प्राप्त नहीं कर पाये हैं । वर्ण आदि से विभाग करें तो वे काले हैं, नीले हैं, इत्यादि 'रूप से उनका निर्देश नहीं किया जा सकता । शरीर आदि पर्याप्तियां जब पूर्ण हो जाती हैं तभी बादर जीवों में वर्ग आदि का विभाग प्रकट होता है, जब पर्याप्तियां अपूर्ण होती हैं तब यह भेद प्रकट नहीं होता । वे अपर्याप्त जीव उच्छ्वास पर्याप्ति से अपर्याप्त रह कर ही मर जाते हैं, अतएव उनमें वर्ण आदि का विभाग स्पष्टतर नहीं होता ।
३४३
इन पर्याप्त और अपर्याप्त जीवों में से जो पर्याप्त हैं, अर्थात् जो अपने योग्य पर्याप्तियां पूर्ण कर चुके हैं, उनके वर्ण भेद की अपेक्षा “से, रस भेद की अपेक्षा से और स्पर्श भेद की अपेक्षा से हजारों भेद होते हैं, वे इस प्रकार - कृष्ण आदि के भेद से वर्ण पांच हैं, सुरभि और दुरंभि के भेद से गंध के दो भेद हैं, तिक्त आदि रस पांच हैं और मृदु कर्कश आदि स्पर्श आठ प्रकार के हैं । इनके भेद से सहस्त्रों 'भेद हो जाते हैं । इन पर्याप्तक वनस्पति जीवों की योनियां लाख हैं,
તે વનસ્પતિકાયના જીવો સક્ષેપમા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના છે. તેઓમાં જે અપર્યાપ્તક વનસ્પતિ કાયિક જીવે છે, તેએ અસ’પ્રાપ્ત અર્થાત્ પેાતાને ચાગ્ય પર્યાપ્તિાને પૂર્ણ નથી કરી ચુકેલા અને વિશિષ્ટ વણુ વગેરેને પ્રાપ્ત નથી થયેલા
વણુ વિગેરેથી વિભાગ કરે તો તે કાળા છે, લીલા છે. વિગેરે રૂપથી તેઓના નિર્દેશ નથી કરી શકાતા.
શરીર વિગેરે પર્યાપ્ત જ્યારે પૂર્ણ થઇ જાય છે, ત્યારે ખાદર જીવેલમાં વર્ણાદિના વિભાગ પ્રગટે છે. જ્યારે પર્યાપ્તિયે અપૂર્ણ હાય છે ત્યારે આ ભેદ પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવા ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને જ મરી જાય છે, તેથી જ તેઓમા વર્ણાદિના વિભાગ સ્પષ્ટતર નથી થતા.
`આ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવામાથી જે પર્યાપ્ત છે અર્થાત્ જે પાતાને યાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી ચૂકેલા છે, તેના વર્ણભેદની અપેક્ષાએ, ગન્ધ ભેદની અપેક્ષાએ રસ ભેદની અપેક્ષાએ અને સ્પ ભેદની અપેક્ષાએ હજારો ભેદ પડે છે, તે આ પ્રકારે—કૃષ્ણ અદિના ભેદથી વર્ણ પાંચ છે, સુરભિ અને દુરભિના ભેદે ગન્ધના બે ભેદ પડે છે, તિક્ત વિગેરે રસ પાચ છે અને મૃદુ કર્કશ આદિ સ્પશ આઠ પ્રકારના છે,
C