________________
६०६
प्रज्ञापनासूत्रे
खेज्जइभागे' - उपपादेन - उपपातापेक्षया लोकस्य असंख्येयभागे, 'समुग्धारणं लोयस्स असंखेज्जइभागे' - समुद्घातेन समुद्घातापेक्षया लोकस्य असंख्येयभागे' 'सहाणे णं लोयस्स असं खेज्जइभागे' - स्वस्थानेन स्वस्थानापेक्षया लोकस्य असंख्येयभागे पर्याप्तापर्याप्तकाखीन्द्रिया वर्तन्ते प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति - 'कहि णं भंते ! चउरिंदिया णं पज्जत्तापज्जत्तगाणं ठाणा पण्णत्ता' ?, हे भदन्त ! कुन खलु कस्मिन् स्थाने चतुरिन्द्रियाणं पर्याप्तापर्याप्तकानाम् स्थानानि वस्थानानि प्रज्ञप्तानि - प्ररूपितानि ? भगवान् उत्तरयति - 'गोयमा !' हे गौतम ! 'उड्डलोए तदेकदेसभागे' - ऊर्ध्वलोके तदेकदेशमागे मन्दरादिवाप्यादिषु 'अहोलोए तदेकदेस भागे' - अवोलोके तदकदेशभागे - अधोलोकस्थग्रामकूपतडागादिषु 'तिरियलोए - तिर्यग्लोके 'अगडेसु' - अवटेषु-कूपेषु 'तलाएसु' - तडागेषु 'नदीसु' नदीषु - गङ्गायमुना सिन्धु प्रभृतिषु 'दहेसु' - द्रहेषु-हुदेषु 'बावीसु' वापीषु चतुरस्थानों में पर्याप्त और अपर्याप्त त्रीन्द्रिय जीवों के स्थान कहे गए हैं। उपपात की अपेक्षा लोक के असंख्यातवें भाग में, समुद्घात की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में, और स्वस्थान की अपेक्षा भी लोक के असंख्यातवे भाग में, पर्याप्त एवं अपर्याप्त त्रीन्द्रिय जीव होते हैं । इस संबंध में युक्ति पहले कही जा चुकी हैं ।
Mad
गौतम स्वामी अब चौइन्द्रिय जीवों के स्थानों के विषय में प्रश्न करते हैं - हे भगवन् ! पर्याप्त और अपर्याप्त चौइन्द्रिय जीवों के स्वस्थान कहाँ हैं ! भगवान् उत्तर देते हैं - हे गौतम ! ऊर्ध्वलोक के अन्दर उसके 'एक भाग में, अर्थात् मेरु पर्वत आदि की वापियों आदि में, अधोलोक के अन्दर भी उसके एक भाग में अर्थात् अधोलौकिक ग्राम, कूप, तालाब आदि में तथा तिछे लोक में, कूप, तालाब, गंगा यमुना सिन्धु ચર્ચાસ ત્રીન્દ્રિય જીવાના સ્થાન કહેવાયલા છે. ઉપપાતની અપેક્ષાએ લેકના અસ ખ્યાતમા ભાગમાં, સમુદ્ધાતની અપેક્ષાએ પણ લોકના અસ`ખ્યાતમાંભાગમા અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેાકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્તક શ્રીન્દ્રિય જીવ થાય છે. એ ખાખતમા યુકિત પહેલા કહેવાઈ ગએલી છે.
શ્રી ગૌતમસ્વામી હવે ચતુરિન્દ્રિય જીવાના સ્થાનેાના વિષયમાં પ્રશ્ન કરે છે–ભગવત્ । પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવેાના સ્થાન કયા છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ ! ઉર્ધ્વ લેાકની અંદર તેમના એક ભાગમાં અર્થાત્ મેરૂ પર્વત આદિની વાપીયા વિગેરેમાં, અધેલાકના અંદર પણ તેના એક ભાગમા અર્થાત્ અધેાલૌકિક ગ્રામ. કૂપ, તલાવ આદિમા તથા તિકૂ લેાકમાં કૂવા, તલાવ, ગંગા યમુના સિન્ધુ આદિ નદીયામા હૃદમાં, વાવેામા,