________________
६१८
प्रज्ञापनासूत्रे उपवर्णितनरकायासेषु नित्यं -सर्वदा भीताः क्षेत्रमावजन्यमहाघोरान्धकारदर्शनेन भयभीतास्तिष्ठन्ति, निच्चं तत्था' नित्यम्-सर्वकालम्, त्रस्ता:-परमाधार्मिकपरस्परोक्तदुःखपरम्परासंपातभयादग्रेऽपि त्रासोपपन्ना भवन्ति 'निच्चं तसिया'-नित्यं-सर्वकालम्, परमाधार्मिकैरन्योन्यं वा आसिताः-त्रासं प्रापितास्तिष्ठन्ति, तथा-'निच्चं उबिग्गा' नित्यं-सततं परसदुःसहाधिव्याधिद्वन्द्वजतापवेदनानुभवेन, परमाधार्मिकान्योन्योपवर्णितदुःखातु भवेन च, उद्विग्नाः-तद्वासपराङ्मुख चेतसो भवन्ति, 'निच्चं परमसमुहसंवद्धं णरगमयं'-नित्यम्-सर्वकालम्, परममशुभम्-अत्यन्तानिष्टम, सम्बद्धम्-अनुवद्धस् न तु कदाचिदपि-मनागपि मध्ये व्यवच्छिन्नम्, नरकभयम्-नारकदुःखम् ‘पच्चणुभवमाणा'-प्रत्यनुभवन्तः-प्रत्येकं वेदयमानाः 'विहरंति'-विहरन्ति-तिष्ठन्ति ॥ सू० ७॥
मूलम्-कहि णं भंते ! रयणप्पभा पुढवी नेरइयाणं पजत्तापज्जत्तगाणं ठाणा पण्णता ? कहि णं भंते! रयणप्पभापुढवी __वे नारक जीव उन नारकावासों में क्षेत्र स्वभाव जनित अतीव घोर अंधकार को देख कर सदैव भयभीत रहते हैं । सदैव त्रस्त रहते हैं अर्थात् परमाधार्मिकों द्वारा तथा आपस में एक-दूसरे को उत्पन्न किये गये दुःख से सदा घबराए रहते हैं। परमाधार्मिक भी उन्हें त्रास पहुंचाते हैं । वे अत्यन्त दुस्सह आधि व्याधि, इन्द्रजनित ताप एवं वेदना का अनुभव करते हुए सदैव उद्विग्न रहते हैं अर्थात् नरक -वास से विमुख चित्त वाले बने रहते हैं। उन्हें निरन्तर ही ऐसा अत्यन्त अनिष्ट नरक दुःख रहता है जो बीच में कभी थोडी देर के लिए भी नहीं रुकता। नारक जीव इस प्रकार के दुःख का वेदन करते हुए नरक में रहते हैं ॥७॥
તે નારક છે તે નરકાવાસમાં ક્ષેત્ર સ્વભાવ જનિત અતીવ ઘોર અન્ય કારને જોઈને સદૈવ ભયભીત રહે છે. સદૈવ ત્રસ્ત રહે છે. અર્થાત્ પરમધામિકે દ્વારા તથા આપસમાં એક બીજાને ઉત્પન્ન કરાયેલા દુ ખોથી સદા ગભરાયેલા રહે છે. પરમધાર્મિક પણ તેઓને ત્રાસ પહોચાડે છે અને આપસમાં પણ તેઓ એક બીજાને ત્રાસ પહોચાડ્યા કરે છે. તેઓ અત્યન્ત દસહ આધિ વ્યાધિ ક દ્વજનિત તાપ તેમજ પીડાનો અનુભવ કરવા છતા સદૈવ ઉદ્વિગ્ન રહે છે. અર્થાત નરકાવાસથી વિમુખ ચિત્તવાળા બની રહે છે. તેઓને નિરન્તર જ એવા અત્યંત અનિષ્ટ નરક સંબધી દુ ખ રહે છે જે વચમાં પણ કયારેક ડીવાર માટે પણ નથી અટકતા, નારક જીવ આ પ્રકારના દુખ ભોગવતાભેગવતા નરકમાં રહે છે. ૭ |