________________
प्रमेयबोधिनी टीका प्र, पद १ सू ३९ सभेददर्शनार्यनिरूपणम्
४८१ दसौ निष्काक्षितः, देशसर्वाकाङ्क्षावर्जित इत्यर्थः, तत्र देशाकाङ्क्षा-यथा-- एकं दिगम्बरादि दर्शनमभिकाङ्क्षति, सर्वाकाङ्क्षा यथा-सर्वाण्येव दर्शनानि शोभनानि वर्तन्ते इत्येवमनुचिन्तनम्, परन्तु नेदम् आकाङ्क्षाद्वयमपियुक्तम् अन्यदर्शनेषु पड् जीवनिकाय पीडाया असत्प्ररूपणायाश्च सद्भावात्, तथा विचिकित्सा-मतिविभ्रमः, फलं प्रति संशय इत्यर्थः, निर्गता विचिकित्सा यस्मादसौ निर्विचिकित्सः-जिनशासनं सुष्ठु वर्तते किन्तु प्रवर्तमानस्य मम अस्मात्फलं भविष्यति न वा ? कृषीवलादिषु क्रियाया उभयथाऽप्युपलब्धेः, इत्यादि विकल्पचर्जितः, सर्वथा परिपूर्ण उपाय उपेयवस्तु प्रापको भवत्येवेति सञ्जातनिश्चयो निर्विचिकित्सः, इत्याशयः, एवम् अमूढदृष्टिः-न मूढा-बालतपस्वितपो विद्याति उसे निकांक्षित कहते हैं, अर्थात् जो देशकांक्षा और सर्वकांक्षा से रहित हो वह निष्कांक्षित । देशकांक्षा जैले कोई दिगम्बरादि दर्शन की कांक्षा करता है और सर्वकांक्षा जैसे सभी दर्शन अच्छे हैं, ऐसा सोचना, मगर यह दोनों कांक्षा युक्त नहीं हैं क्योंकि अन्य दर्शनों में षड्जीवनिकाय की पीडा और असत्प्ररूपणा का सद्भाव है।
(३) निर्विचिकित्सा-चिचिकित्सा का अर्थ है अतिभ्रम अर्थात् फल में संदेह करना । जिसमें इस प्रकार की विचिकित्सा न हो वह निर्विचित्स कहलाता है। 'जिनशासन है तो अच्छा किन्तु इसमें प्रवृत्ति करने पर मुझे इससे फल की प्राप्ति होगी या नहीं, क्योंकि किसानों की क्रिया दोनों प्रकार की देखी जाती है। इस प्रकार के विकल्पों से जो रहित हो और जिसे यह विश्वास हो कि परिपूर्ण उपाय से उपादेय की प्राप्ति होती ही है, वह निर्विचित्त कहलाता है। . | (૨) નિષ્કાંક્ષિત કક્ષા અર્થાત્ અભિલાષા જેમાં ન રહિ ગઈ હોય તેને નિશ્ચિત કહે છે. અર્થાત્ જે દેશકાક્ષા અને સર્વકાંક્ષાથી રહિત છે તે નિષ્ણાં- - સિત દેશકાંક્ષા જેમકે કઈ દિગારાદિ દર્શનની કક્ષા કરે છે, અને સર્વ કક્ષા જેમકે બધાં દર્શને સારા છે એમ વિચારવું પરંતુ આ બન્ને કાંક્ષાઓ યોગ્ય નથી કેમકે અન્ય દર્શનમાં પહૂ જીવનિકાયની પીડા અને અસત્યરૂ. પણને સદભાવ છે (૩) નિર્વિચિકિત્સ-વિચિકિત્સાને અર્થ છે મતિ ભ્રમ અર્થાતુ ફળીમાં સહ કરે. જેમાં આ પ્રકારની વિચિકિત્સા ન હોય તે નિર્વિચિકિત્સ કહેવાય છે. જિન શાસન છે તે સારું પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને તેનાથી ફળની પ્રાપ્તિ થશે કે નહી. કેમકે એડની ક્રિયા બને પ્રકારની જોવામાં આવે છે. આવા પ્રકારના વિકલ્પ વગરના જે છે અને જેમને આ વિશ્વાસ હોય કે પરિપૂર્ણ ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. આ નિવિચિકિત્સ કહેવાય છે,
प्र० ६१