________________
४८२
प्रज्ञापनासूत्रे शयदर्शनैः स्वभावात् न चलिता दृष्टि:-सम्यग्दर्शनरूपा यस्यासौ अमूढदृष्टिः, यथा मुलसा श्राविका, सा च अम्बडश्रमण-समृद्धीरुपलभ्यापि न संमुमोह, इत्येवं गुणि प्रधानमाचारमुक्त्वा अथ गुणप्रधानमाचारमाह-'उपदणस्थिरीकरणे उपबृहणञ्च स्थिरीकरणञ्चति उपडणस्थिरीकरणे; तत्रोपवृहणं नाम समान धार्मिकाणां सद्गुणप्रशंसनेन तद् वृद्धिकरणम् , स्थिरीकरणन्तु धर्माद् ग्लायतां जीवानां तत्रैव दृढतया नियोजनम्, अथ वात्सल्यप्रभावने प्रतिपादयति-वात्सल्यञ्च प्रभावना च इति वात्सल्यप्रभावने; तत्र वात्सल्यं समानधार्मिकाणां प्रीत्योपकारसम्पादनं, प्रभावना च-धर्मप्रवचनादिभि स्तीर्थप्रग्यापना, एतचतु___ (४) अमृढदृष्टि-जिसकी दृष्टि नृढ न हो अर्थात् बालतपस्वियों के तप एवं विद्या संबंधी अतिशयों को देख कर भी जिसकी श्रद्धा चलायमान न हो, वह अमृढष्टि कहलाता है, जैसे सुलसा श्राविका । अम्बड संन्यासी की सवृद्धि को देख कर भी वह मोह को प्राप्त नहीं हुई थी। इस प्रकार गुणिप्रधान आचारों का कथन करके अव गुणप्रधान आचार का कथन करते हैं
(५) उपवृहण-सार्मिक जनों के सद्गुणों की प्रशंसा करके उनकी वृद्धि करना उपवृहण आचार है।
(६) स्थिरीकरण-धर्म से डिगते हुए जीवों को धर्म में दृढ करना स्थिरीकरण आचार है।
(७) वात्सल्य-समान धार्मिक जनों का प्रेमपूर्वक उपकार करना वात्सल्य आचार है। (८) प्रभावना-धर्म का व्याख्यान आदि करके तीर्थ की ख्याति वढाना।
(૪) અમૂઢદષ્ટિ-જેની દ્રષ્ટિ મૂઢ ન હોય અર્થાત્ તપસ્વીના તપ તેમજ વિદ્યા સ બન્ધી અતિશયોને જોઈને પણ જેમની શ્રદ્ધા ચલાયમાન ન થાય તે અમૂઢ દષ્ટિ કહેવાય છે-જેમકે સુલક્ષા શ્રાવિકા અાડ સંન્યાસીની સમૃદ્ધિ ને જોઈને પણ તે મેહને પ્રાપ્ત ન થઈ હતી. એજ રીતે ગુણિ પ્રધાન આચારનું કથન કરીને હવે ગુણ પ્રધાન આચારોનું કથન કરે છે . (૫) ઉપબૃહ–સાધમિક જિનેના સગુણોની પ્રશંસા કરીને તેમની વૃદ્ધિ કરવી તે ઉપબૃહણ આચાર છે.
(૬) સ્થિરીકરણ-ધર્મથી ડગતા જીવોને ધમમાં દઢ કરવા તે સ્થિરી કરણ આચાર છે.
(૭) વાત્સલ્ય-સમાન ધાર્મિક જનેને પ્રેમ પૂર્વક ઉપકાર કરે તે વાત્સલ્ય આચાર છે.
(૮) પ્રભાવના-ધર્મનું વ્યાખ્યાન આદિ કરીને તીર્થનો ખ્યાતિ વધારનાર