________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू ३३ परिसस्यलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकाः ३९५ स्कन्धावारेषु-महामाण्डलिक:-अनेक देशाधिपतिस्तस्मन्धाबारेषु 'गामनिवे सेसु' -ग्रामनिवेशेषु-ग्रसति बुद्धिप्रभृतीन् गुणान् इति ग्रामः वृतिवेष्टितः शास्त्रप्रसिद्धानामष्टादशकराणां वा गम्य इति ग्रामः तत्सन्निवेशेषु इत्यर्थः, 'पगरनिवेसेमु'-नगरनिवेशेषु नगरम्-अष्टादशकरवजितम् 'णिगमनिवेसेसु'-निगमनिवेशेषु-निगमः प्रचुरतरवणिक् समुदायावासस्तन्निवेशेषु 'खेडनिवेसेस्लु-खेटनिवेशेषु खेटं-प्रांशुमाकारनिबद्धा वासस्तन्निवेशेषु, 'कव्वडनिवेसेसु'-कर्वटनिवेशेषुकट-क्षुद्रप्राकारवेष्टितावासः, तन्निवेशेषु, 'मडंवनिवेसेसु'-मडम्बनिवेशेषु-मडस्कंधावारों में वह उत्पन्न होता है। इनके अतिरिक्त ग्राम निवेष में, नगरनिवेश में, निगमनिवेश में, खेटनिवेश में, कर्बटनिवेश में, मडम्बनिवेश में, द्रोण नुस्खनिवेश में, पट्टननिवेश में, आकरनिवेश में, आश्रमनिवेश में, संबाधनिवेश में, एवं राजधानीनिवेश में उसकी उत्पत्ति होती है। ग्राम आदि वस्तियों का लक्षण इस प्रकार है-जो बुद्धि आदि गुणों को ग्रस ले वह वाड से घिरी हुई वस्ती ग्राम कहलाती है। या शास्त्र में प्रसिद्ध अठारह प्रकार के कर जहां लगते हों वह ग्राम । नगर अर्थात् जहाँ अठारह प्रकार के कर न लगते हों। जहां बहुत वणिकूजनों का समूह निवास करता हो वह निगम कहलाता है। खेट या खेडा वह वस्ती है जो धूल की चार दीवारों से घिरी हो। छोटेसे प्राकार से वेष्टित वस्ती कर्बट कहलाती है। जिसके आसपास अढाई
તદુપરાન્ત ગ્રામ નિવેશમાં, નગર નિવેશમાં, નિગમ નિવેશમા, ખેટ નિવેશમા, કર્બર નિવેશમા, મડઓ નિવેશમાં દ્રોણમુખ નિવેશમા પટ્ટન નિ. વેશમા, આકર નિવેશમા, આશ્રમ નિવેશમાં, સ બાધ નિવેશમાં અને રાજધાનીના નિવેશમાં એની ઉત્પત્તિ થાય છે.
ગ્રામ આદિ વસ્તીનું લક્ષણ આ રીતે છે
જે બુદ્ધિ આદિ ગુણેને ગ્રસીલે તે વાડથી ઘેરાએલી વસ્તી ગ્રામ કહેવાય છે. અથવા શાસ્ત્રમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના કર જ્યાં લાગે છે તે ગામ નગર, અર્થાત્ જ્યા અઢાર પ્રકારના કર ન લાગતા હોય
જ્યાં ઘણું વણિક જનેને સમૂહ રહેતો હોય તે નિગમ કહેવાય છે. બેટ અથવા ખેડા એ વસ્તી–નિવાસ છે જે ધૂળની ચાર ભીતથી ઘેરાએલી છે. નાના પ્રાકાર કેટથી વીંટળાયેલી વસ્તી કર્બટ કહેવાય છે.
જેની આસપાસ અઢી કેશ સુધીમાં બીજી કઈ વસ્તી ન હોય તેને તે મડઓ કહે છે.