________________
प्रशापनासूत्रे म्वम्-सार्द्ध द्वय गव्युतान्तीमान्तररहितावासः, तन्निवेशेयु 'टोणमुद्दनिवेसेमु'द्रोणमुखनिवेशेपु-द्रोणमुखं-बाहुल्येन जलनिगमप्रवेशम्, तन्निवेशेषु 'पट्टणनिवेसेसु'-पत्तननिवेशेषु पट्टननिवेशेषु वा, तत्र शकटोटके नौभिवागम्यं पत्तनम्, सकलवस्तु प्राप्तिस्थानं वा नौभिरेव गम्यं पट्टनं तन्निवेशेषु 'आगरनिवेसेसु'आकरनिवेशेषु-आकर:-सुवर्णाकरादिस्तन्निवेशेषु 'आसमनिवेसेसु'-आश्रमनिवेशेषु-आश्रमः - तापस जनावसथोपलक्षिताश्रयस्तन्निवेशेषु, 'संवाहनिवेसेस'-- सवाधनिवेशेपु-संवाधः कृषीवलैर्धान्यरक्षार्थ निमितं दुर्गभूमिस्थानम् यात्राप्रसङ्ग समागतप्रभूतजननिवेशस्तत्सन्निवेशेषु, 'रायहाणी निवेसेसु'-राजधानीनिवेशेषु राजधानी-राजाऽधिष्ठान नगरं तन्निवेशेषु 'एएसि णं चेव विणासेतु'-एतेषां चैव चक्रवतिसकन्धावारादीनां विनाशेपु-उपस्थितेषु 'एत्थ णं आसालिया संमुच्छई' अत्र खलु-चक्रवर्तिस्कन्धावारादिषु स्थानेषु आसालिका संमूर्च्छति, सा कोस तक दुसरी कोई वस्ती न हो उसे मडम्ब कहते हैं । जिसमें प्रायः जल के रास्ते आना-जाना हो वह द्रोणमुख । जहां गाडी, घोडा और नौका से पहुंचा जाय वह वस्ती पत्तन कहलाती है और जिसमें सभी वस्तुएं मिलती हों तथा नौका से ही पहुंचा जाय वह पट्टन कहलाता है । आकरनिवेश वह है जहां सुवर्ण आदि को खाने हों। तापसजन जिसमें निवाल करते हों वह स्थान आश्रमनिवेश कहलाता है । किसानों ने धान्य की रखवाली के लिए जो दुर्गम भूमिस्थान बनाया हो या यात्रा के सिलसिले में आये बहुत-से यात्री जहां रहे वह स्थान संबाध कहलाता है। जिस वस्ती में राजा रहता हो वह राजधानी कहलाती है।
इन सब स्थानों का जब विनाश होने वाला हो तब आसालिका की उत्पत्ति होती है। आसालिका जघन्य अंशुल के असंख्यानवें भाग
જેમાં મોટે ભાગે જલ માર્ગેથી જવાય અવાય છે તે દ્રોણમુખ, જ્યા ગાડી ઘોડાં અને નાવથી જવાય તે વસ્તી પતન કહેવાય છે. અને જેમાં બધી વસ્તુઓ મળતી હોય તેમજ નાવથી જ જઈ શકાય તેને પટ્ટણ કહેવાય છે,
જ્યાં સોના વિગેરેની ખાણું હોય તેને આકર નિવેશ કહે છે તપસ્વીજને જેમાં નિવાસ કરે છે તે સ્થાન આશ્રમ નિવેશ કહેવાય છે.
ખેડુતોના અનાજની સાચવણી માટે જે દુર્ગમભૂમિ સ્થળ બનાવ્યુ હોય અગરતો યાત્રાએ નિકળેલા ઘણા યાત્રીઓ જ્યા રહે તે સ્થાન સંબધ કહેવાય છે. જે વસ્તીમાં રાજા રહેતા હોય તેને રાજધાની કહે છે. ,
આ બધા સ્થાને જ્યારે વિનાશ થવાનું હોય ત્યારે આસાલિકાની ઉત્પત્તિ થાય છે. આસાલિકા જઘન્ય આંગળીના અસ ખ્યાતમ ભાગની અવ