________________
प्रमेययोधिनी टीका प्र. पद १ सू.३६ समैदमनुष्यस्वरूपनिरूपणम् ४३५' विदिक्षु व्यवस्थिताः सर्वसंख्ययाऽष्टाविंशति संख्यका भवन्ति, तथैव-हिमवत्तुल्य वर्णप्रमाणे पादप्रमाणायामविष्कम्भावगाह पुण्डरीकहूदाल कृते शिखरिण्यपि पर्वते लवणोदार्णवजलसंस्पर्शादारभ्य यथोक्तप्रमाणान्तरासु चतसृषु विदिक्षु व्यवस्थिता एकोरुकाद्यभिधाना अक्षुणापान्तरालायामविष्कम्माः अष्टाविंशति संख्यका द्वीपा वक्तव्याः, सर्वसंख्यया पटू पञ्चाशद् अन्तरद्वीणा भवन्ति एतद् द्वीपगता मनुष्या अपि उपचाराद् एतनामभि यंपदिश्यन्ते, तात्स्यात्तद् व्यपदेश इति, ते च मनुप्याः वज्जभनाराचसंहननिनः कङ्कपक्षिपरिणामा अनुलोमवायुवेगाः सुललित समचतुरस्त्रसंस्थानाः सुप्रतिष्ठित कूर्मचारुचरणाः, अत्यन्त कोमल हैं । इसी प्रकार हिमवान् पर्वत के समान वर्ण और परिमाण वाले तथा पद्महूद के मार लम्बे, चौडे और गहरे पुण्डरीक हूद से सुशोभित शिखरि पर्वत पर, लवणसमुद्र के जलसंस्पर्श से आरंभ करके पूर्वोक्त दूरी पर चारों विदिशाओं में एकोरुक आदि नामों वाले अट्टाईस द्वीप हैं। उनकी दूरी, लम्बाई, चौडाई और परिधि आदि सब पूर्ववत् ही समझना चाहिए। दोनों ओर के मिलकर अन्तरद्वीप छप्पन हैं। इनमें रहने वाले मनुष्य भी उपचार से इसी नाम से व्यवहत होते हैं, क्योंकि जो जहां रहता है वह उसी नाम से कहा जाता है।
अन्तर दीपों के मनुष्य वज्र-ऋषभनाराच संहनन वाले होते हैं. कंक पक्षी के समान परिणमन वाले, अनुकूल वायुवेग वाले और समचतुरस्र संस्थान वाले होते हैं । उनके पैर सुन्दर बनावट वाले और कूर्म जैसे होते हैं । उनके जंघायुगल चिकने, विरलरोमों वाले और છે. આ પ્રકારે હિમવાન પર્વતના સમાન વર્ણ અને પરિમાણવાળા તથા પદમ હદના સમાન લાબા-પહોળા અને ઊંડા પુડરિક હદથી સુશોભિત શિખરી પર્વતપર, લવણ સમુદ્રના જળસંસ્પર્શથી આર ભીને પૂર્વોક્ત અ તરપર ચારે દિશાઓમાં એકરૂક આદિ નામેવાળા અઠયાવીસ દ્વિીપ છે.
તેનું અન્તર, લંબાઈ પહોળાઈ અને પરિધિ વિગેરે બધું પૂર્વવત સમજવું જોઈએ. અને બાજુના મળીને અતર દ્વીપ છપ્પન છે. તેઓમાં રહેનારા મનુષ્ય પણ ઉપચારથી તેજ નામથી વ્યવહાર પામે છે, કેમકે જે જ્યાં રહે છે તેને તેજ નામથી બોલાવાય છે.
અત્તર દીપના મનુષ્ય વજ ત્રષભ નારા સંહનન વાળા હોય છે. કેક પક્ષીના તુલ્ય પરિણમનવાળા અનુકૂલ વાયુવેગવાળા, અને સમચતુરસ, સંસ્થાન વાળા હોય છે.
તેમના પગ સુંદર બનાવટવાળા અને કાચબા જેવા હોય છે. તેમની