________________
प्रमापनासूत्रे उक्ता इत्यर्थः, तानेव द्विप्रकारान आह-तं जता-पज्जत्तगाय, अपज्जत्तगाय' तद्यथा-पर्याप्तकाश्च, अपर्याप्तकाश्च, 'तत्य णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता' तत्र-तयोः पर्याप्तकापर्याप्तयोर्मध्ये रुल्लु ये ते अपर्याप्तकाः सन्ति ते खलु स्वयोग्याः पर्याप्तीः कासन्येन असंप्राप्ताः, विशिष्टान वर्णादीन अनुपगताया भवन्ति वर्णादिभेद विवक्षायामेतेपां कृष्णादिना वर्णभेदेन व्यपदेष्टुमशक्यत्वात, शरीरादिपर्याप्तीनां परिपूर्णता दशागेव वादराणां वर्णादि विभागः प्रस्टी भवति नापूर्णतादशाया, ते चापर्याप्ता उच्छनारापर्याप्त्या एक म्रियन्ते, तन्मात् न स्पष्टतरवर्णादि विभागः सम्भवति, पतदभिप्रायणन 'असंप्राप्ता' इत्युक्तम्, अथ उच्छ्वास पर्याप्त्यैव नियन्ते नार्वाक शरीरेन्द्रिय पर्याप्रियाग अपर्याप्त अपि त्यत्र को हेतरितिचेन्मैवं-सर्वेषामेव देहिनाम् आगामिभवायुर्वद्भव मरणं भवति, नाबद्धा, तच्च
और अपर्याप्त । इन दोनों में से जो अपर्याप्त है वे अपनी पर्याप्तियों को पूरी तरह असंप्राप्त हैं, अथवा उनमें विशिष्ट वर्ण आदि प्राप्त नहीं हुए हैं। वर्ण आदि की अपेक्षा से ये काले हैं. इत्यादि रूप से उन्हें कहा नहीं जा सकता । शरीर आदि पर्याप्तियां जर परिपूर्ण हो जाती हैं, उसी अवस्था में बादर जीयों में वर्ण आदि का भेद प्रकट होता है, अपूर्णता की दशा में प्रकट नहीं होता। वे अपर्याप्त जीव उच्छवासपर्याप्ति से अपर्याप्त रह वार ही मर जाते हैं, अतएव उनमें वर्ण आदि के विभाग का संभव नहीं है। इस अभिप्राय से ही उन्हें 'असंप्राप्त' कहा है।
शंका-उच्छ्वासपर्याप्ति से अपर्याप्त रह कर मरते हैं, उससे पहले अर्थात् शरीर या इन्द्रियपर्याप्ति से अपर्याप्त होने की दशा में नहीं मरते, इसमें दया प्रमाण है ? 'તે બનેમાંથી જેઓ અપર્યાપ્ત છે, તેઓ પોતાની પર્યાયિઓને પુરી રીતે સંપ્રાપ્ત થયેલા નથી. અર્થાત તેઓમાં વિશિષ્ટ વર્ણ વિગેરે પ્રાપ્ત થયેલ નથી. વર્ણ આદિની અપેક્ષાએ તેઓ કાળા છે ઈત્યાદિ રીતે તેમને કહી શકાતા નથી.
શરીર આદિ પર્યાપ્તિઓ જ્યારે પરિપૂર્ણ થઈ જાય છે. તે અવસ્થામાં બાદર આદિ જેમાં વર્ણ વિગેરેના ભેદ પ્રગટ થાય છે અપૂર્ણતાની દશામા પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવ ઉચ્છવાસ પર્યાપ્તિથી અપયોસ રહીને જ મરી જાય છે, તેથી તેઓમાં વર્ણ આદિના વિભાગ સંભવતા નથી. એ અભિપ્રાયે તેઓને “અસ પ્રાપ્ત કહ્યા છે.
શંકા-ઉચ્છવાસ પતિથી અપર્યાપ્ત રહીને મરે છે, તેના પહેલા અર્થાત શરીર અથવા ઇન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાત થવાની સ્થિતિમા નથી મસ્તા આ બાબતમાં શું પ્રમાણ છે?