________________
प्रमेययोधिनी टीका प्र. पद १ सू.२२ भङ्गप्रकारेणअनन्तजीवादि निर्देशः ३१९ सरिसेण'-पृथिवीसदृशेन 'भेएण' भेदेन भङ्गस्थानं भवति, रविकिरणसमूहप्रतप्तक्षेत्रतरिका प्रतरखण्डस्येव समो भवति तम् अनन्तकायं विजानीहीत्याशयः। 'गूढ सिरागं पत्तं सच्छीरं जं च होइ निच्छीरं । जं पिय पणट्ठसंधिं अणंतजीवं: वियाणाहि' 'जंच' यच्च 'पत्त' पत्रम् 'सच्छीरं'-सक्षीरं-क्षीरसहितम् , 'निच्छीरं' निःक्षोरं-क्षीररहितं वा 'गृढसिरागं'-गृढ शिराकम-अविद्यमानशिराविशेपं भवति तदनन्तजीवं विजानीहि, 'जं पिय' यदपि च, 'पणट्ठसंधि'-प्रनष्टसन्धि सर्वथाऽनुपलक्ष्यमाणपत्रार्द्ध द्वयसन्धि भवति, तदनन्तजीयम्-'वियाणाहि'-विजानीहि ___ अथ पुष्पादिगतविशेषप्रतिपादनार्थमाह-'पुप्फा जलया थलया य विंटबद्धा य नालवद्धा य। संखिज्जमसंखिज्जा बोद्धव्वाऽणंतजीवा य'-'पुप्फा' पुष्पाणि सामान्येन चतुर्विधानि भवन्ति, तानि यथा-'जलया'-जलजानिकमलप्रभृतीनि, 'थलया य'-स्थलजानि च-कोरण्डकादीनि, एतान्यपि च
और जिसका भंगस्थान रज से व्याप्त भी नहीं होता किन्तु पृथिवी-: सदृश भेद से भंगस्थान होता है अर्थात् जैसे सूर्य की किरणों के समूह से अत्यन्त तपे हुए स्थान पर धूप का गोलाकार दीखता है, वैसा भंग होता है, उसको अनन्त काय समझना चाहिए।
जो पत्र दूध वाला हो अथवा विना दूध का हो, किन्तु जिसकी शिराएं दिखाई न देती हों, उसे भी अनन्तजीव समझना चाहिए। जिस पत्र की सन्धि दिखलाई न दे अर्थात् पत्ते के दोनों आधे भागोंको जोडने वाली सन्धि मालूम न हो, उसे भी अनन्तजीव समझना चाहिए। __ अब पुष्प आदि की विशेषता को प्रतिपादन करने के लिए कहते हैं-पुष्प साधारणतया चार प्रकार के होते हैं । वे इस प्रकार हैं-जलज નથી થતું કિન્તુ પૃથ્વી સદશ ભેદથી ભંગસ્થાન બને છે અર્થાત્ જેમ સૂર્યના કિરણોના સમૂહના અત્યન્ત તપેલા સ્થાન પર તાપને ગળાકાર દેખાય છે તે ભગ થાય છે. તે અનન્તકાય સમજવું જોઈએ.
જે પાન દૂધવાળું હોય કે દૂધવિનાનું હોય પરંતુ જેની શાખા (શિરાઓ) દેખાતી ન હોય, તેને પણ અનન્ત જીવ સમજવા જોઈએ. જે પાનની સબ્ધિ દેખાય નહી અર્થાત્ પાનના અડધા ભાગને જોડનારી સબ્ધિ માલુમ ન પડે તેને પણ અનન્ત જીવ સમજવા જોઈએ.
હવે પુષ્પાદિની વિશેષતાને પ્રતિપાદન કરવાને માટે કહે છે–પુષ્પ સાધારણ રીતે ચાર પ્રકારના હોય છે
તેઓ આ પ્રકારે છે-જલજ (પાણીમાં ઉત્પન્ન થનારાં કમળ વિગેરેના) સ્થલજ કરંટ વિગેરે સ્થળમાં ઉત્પન્ન થનાર) આ બન્ને પ્રકારના પુના