________________
२२०
ममेययोधिनी टीका प्र. पद १ सू.२३ वीजावस्थानिरूपणम् वति ? एवमेव साधारणवनस्पतिकायिकानामपि किं सर्वकालमनन्तजीवत्वमेव भवति किम्वा कदाचित्प्रत्येकशरीरजीवत्वमपि भवति ? इत्याशङ्कायामाह-सव्योऽवि किसलओ खलु उग्गममाणो अणंतो भणिओ। सो चेव विवडूंतो होई परितो अशंतो वा' ॥९४॥ 'सयोऽवि'-सर्वोऽपि-अपरिशेपोऽपि वनस्पतिकायः प्रत्येकशरीरजीव , साधारणो वा 'किसल भो खलु'-किसलयः खलु किसलयावस्थाम् , 'उग्गममाणो'-उद्गच्छन्-उपगतः सन् 'अणंतओ'-अनन्तकायः 'भणिओ'-भणितः-तीर्थकरगणधरै रुका, 'सो चेव'-स एव किसलयरूपोऽनन्तकायिकः, "विवडंतो'-विवर्द्धमान:-प्रद्धिं गच्छन् 'होइ परित्तो अणंतो वा' भवति परितो वा-प्रत्येकशरीरजीवो वा, अनन्तो वा भवतीति शेषः, तत्र यदा साधारणं शरीरं निवर्त्य ते तदा साधारण एव जीवो भवति, यदा तु प्रत्येकशरीर निर्वय॑ते साधारणशरीर भी हो जाते हैं ? इसी प्रकार साधारण वनस्पतिकायिक जीव क्या सदैव अनन्तजीव ही रहते हैं या कभी प्रत्येकशरीर जीव भी हो जाते हैं ? इस प्रश्न का समाधान करते हैं
जितने भी किसलय हैं वे सब उगते समय अनन्तकायिक होते हैं प्रत्येक वनस्पतिकाय, चाहे वह प्रत्येकशरीर हो या साधारण, जब किसलय अवस्था को प्राप्त होता है, तब तीर्थकरों और गणधरों द्वारा अनन्तकायिक कही गई है। वही किसलयरूप अनन्तकायिक वृद्धि को प्राप्त होता हुआ प्रत्येकशरीर या अनन्तकाय हो जाता है । जब साधारण शरीर उत्पन्न होता है तब साधारण जीव ही होता है और जब प्रत्येकशरीर उत्पन्न होता है तब प्रत्येकशरीर जीव होता है।
प्रश्न-कितने काल के पश्चात् प्रत्येकशरीर जीव हो जाता है ? તેજ રીતે સાધારણ વનસ્પતિકાયિક જીવ શું સદૈવ અનન્ત જી જ રહે છે અથવા કયારેક પ્રત્યેક શરીર જીવ પણ બની જાય છે ? આ પ્રશ્નનું સમાધાન કરે છે
જેટલાં પણ કિસલય છે તે બધા ઉગતી વખતે અનન્ત કાયિક હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય પછી તે પ્રત્યેક શરીર હોય અથવા સાધારણ. જ્યારે કિસલય અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થકરે અને ગણપરે દ્વારા અનન્ત કાયિક કહેવાય છે.
તેજ કિસલય રૂપ અનન્ત કાયિક વૃદ્ધિને પામતાં પ્રત્યેક શરીર અથવા અનન્ત કાય બની જાય છે. જ્યારે સાધારણ શરીર ઉત્પન્ન થાય છે ત્યારે સાધારણ જીવ જ હોય છે અને જ્યારે પ્રત્યેક શરીર ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યેક શરીર જીવ હોય છે.
પ્રશ્ન-કેટલે સમય જતાં પ્રત્યેક શરીર છવ બને છે? प्र० ४२