________________
३२८
- प्रमापनासत्रे तेन एकजीवकर्ता के मूलप्रथमपत्रे इत्यस्य मूलसमुच्छ्नावस्थे एकजीयक के इत्याशयं वर्णयन्ति, तत्कथनेन च मूलसमुच्छ्नावस्थे एकजीवपरिणामिते एव भवतः, शेपन्तु किसलयादिनावश्यं नियमतो मृलजीवपरिणामाविर्भावितमिति, नियमः प्रदर्शितो भवति तथा च 'सव्योऽवि फिसलओ खलु उग्गममाणो अणंतो भणिओ' इत्यादि वक्ष्यमाण वचनेनाऽपि नो विरोधः, मूलसमुच्छ्नावस्थानिर्वर्तनारम्भकाले किसलयत्वविरहादिति, ___ अथ प्रत्येकशरीरवनस्पतिकायिकानां सर्वकालं शरीरावस्थामधिकृत्य कि प्रत्येकशरीरत्वमेव भवति, किं वा कस्मिंश्चिदवस्थाविशेषे अनन्तजीवत्वमपि सम्भहोता है । अतएव किसी प्रकार के विरोध का अवकाश नहीं है। - कोई-कोई आचार्य प्रथम पत्र का अर्थ यहाँ वीज की उत्सनावस्था मानते हैं। उनकी मान्यता के अनुसार 'मृल और प्रथम पत्र एक जीवकर्तृक हैं' इसका अर्थ यह होता है कि-'सल और उत्सन अवस्था एक जीवकर्तक हैं। इस प्रकार उनके कथनानुसार मृल और उत्सन अवस्था एकजीवकर्तृक ही हैं । शेष जो किसलय आदि हैं, वे नियम से एकजीवकर्तृक ही हैं, ऐसा कोई नियम नहीं है । इस प्रकार 'सभी किसलय उगते समय अनन्तकाय कहे हैं' इत्यादि वचन के साथ भी कोई विरोध नहीं होता, क्योंकि मूल की समुच्छ्न अवस्था की उत्पत्ति के समय उसकी किसलय पर्याय नहीं रहती।
क्या प्रत्येक शरीर वनस्पतिकायिक जीव शरीरावस्था की अपेक्षा - सदैव प्रत्येक शरीर ही रहते हैं अथवा किसी विशिष्ट अवस्था में કઈ પ્રકારના વિરોધને અવકાશ નથી.
કઈ કઈ આચાર્ય પ્રથમ પત્રનો અર્થ બીજની ઉત્સુનાવસ્થા માને છે. તેમની માન્યતા અનુસાર મૂળ અને પ્રથમ પત્ર એક જીવ કર્તક છે. તેને અર્થ એ થાય છે કે મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કર્તૃક છે. એ રીતે તેમના કથન અનુસાર મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કર્તક જ છે શેષ જે કિસલય આદિ છે તેઓ એક જીવ કતૃક છે જ એ કોઈ નિયમ નથી હોતો.
આ રીતે બધા કિસલય નીકળતી વખતે અનન્સ કાય કા છે. ઈત્યાદિ વચનની સાથે પણ કેઈ વિરોધ નથી બનતે, કેમકે મૂળની સમુઠ્ઠન અવસ્થાની ઉત્પત્તિના સમયમાં તેમને કિસલય પર્યાય રહેતું નથી.
શું પ્રત્યેક શરીર વનસ્પતિ કાયિક જીવ શરીરાવસ્થાની અપેક્ષાએ સદૈવ પ્રત્યેક શરીર જ રહે છે, અથવા કેઈ વિશિષ્ટ અવસ્થામાં સાધારણ શરીર પણ થઈ જાય છે?