________________
ફેરર્દ
varyare
व्यपदिश्यते, विध्वस्तयोनि तु नियमेन अचेतनत्वादयोनिभूतमिति योनिस्वरूपन्तु जन्तोरुत्पत्ति स्थानम् अविध्यस्तशक्तिकं तत्रत्य जीव परिणमन शक्ति सम्पन्न मुच्यते, तस्मिन् वीजे योनिभूते ' जीवो' - जीवः 'चक्कमड़' व्युत्क्रामति उत्पद्यते, जायते इत्यर्थः, 'सोच' स एव पूर्वको जीवः, 'अन्नो वा' अन्यो वा तत्रागत्य उत्पद्यते, एतावता यदा वीज जीव निर्वर्त्तकेन जीवेन स्वायुपः क्षयाद् बीजपरित्यागः कृतो भवति, तस्य च वीजस्य पुनः सलिल कालधरणि मूलादि संयोगरूप सामग्री संभवस्तदा कदाचित् स एव प्राक्तनो वीजजीवो मूलादि नामगोत्रे उपनिवध्य वीजे उत्पद्यते तत्रागत्य परिणमति, कदाचिदन्यः पृथिवी जिसकी योनि विध्वस्त हो चुकी है अर्थात् जो उगने में समर्थ नहीं रहा है, वह नियम से अचेतन होने के कारण अयोनिभूत है ।
योनि का अर्थ है-जीव की उत्पत्ति का स्थान और अविध्वस्त शक्ति का आशय है बीज में वह शक्ति विद्यमान रहे कि जीव वहां उत्पन्न हो सके | ऐसे योनिभूत बीज में जीव की उत्पत्ति होती है । वह जीव पहले वाला बीज का जीव ही हो सकता है अथवा दूसरा कोई जीव वहां आकर उत्पन्न हो सकता है । तात्पर्य यह है कि बीज में जो जीव था, उसने अपनी आयु का क्षय होने पर बीज का परित्याग कर दिया । वह वीज निर्जीव हो गया । मगर उस बीज को जमीन, जल और काल का संयोग मिल गया, तब कदाचित् वही पहले वाला बीज-जीव मूलादि का नाम गोत्र बांध कर वीज में उत्पन्न हो जाता है और कभी कोई अन्य पृथिवीकायिक आदि नया जीव उस बीज में उत्पन्न हो जाता है ।
જેની ચેાનિ વિધ્વસ્ત થઈ ચુકી છે. અર્થાત્ જે ઉગવામા સમ નથી રહેલ તે નિયમથી અચેતન હેાવાના કારણે અયેાનિભૂત કહેવાય છે.
યાનિના અર્થ છે જીવની ઉત્પત્તિનુ સ્થાન અને અવિશ્વસ્ત શક્તિકના આશય છે ખીજમાં તે શક્તિ વિદ્યમાન રહે કે જીવ ત્યાં ઉત્પન્ન થઈ શકે આવા ચેનિભૂત ખીજમાં જીવ ઉત્પન્ન થાય છે. તે જીવ પહેલા વાળા ખીજના જીવ હાઈ શકે છે, અથવા ખીજો કેઇ છત્ર ત્યાં આવીને ઉત્પન્ન થઈ શકે છે. તાત્પર્ય એ છે કે ખીજમા જે જીવ હતા તેણે પોતાના આયુષ્યના ક્ષય થતાં ખીજને પરિત્યાગ કરી દીધેા. તેથી તે ખીજ નિર્જીવ થઈ ગયુ. પરન્તુ ત ખીજને જમીન, જલ અને કાલ વિગેરેને સ યેાગ મળી ગયા ત્યારે કદાચિત્ તે જ પહેલાતું ખીજ-જીવ મૂલાદિનું નામ ગેાત્ર બાંધીને ખીજમાં ઉત્પન્ન થઇ જાય છે અને કયારેક કઈ અન્ય પૃથ્વીકાયિક આદિ નવા જીવ તે ખીજમાં ઉત્પન્ન થઈ જાય છે,