________________
प्रशापनाम श्यं निवर्तयिष्यन्ति ते करणापर्याशा उच्यन्ते, अथ कस्तावत् पर्याप्तिपदार्थः ? इति चेदत्रोच्यते-आहारादि पुद्गलप्रग्रहणपरिणमनहेतुभूत: आत्मनः शक्तिविशेषः, एव पर्याप्तिः, सा च शक्तिविशेपरूपा पर्याप्तिः पुद्गलोपचयादुपजायते, एवञ्चैतदुक्तं भवति-उत्पत्तिदेशमागतेन प्रथमं ये गृहीताः पुद्गला स्तेषां तथाऽन्येषामपि प्रतिसमयं गृह्यमाणानां तत्सम्पर्केण तद्रूपतया जातानां यः शक्तिविशेषः आहारादिपुद्गलखलरसरूपताऽऽपादानहेतुः, यथा उदरान्तर्गतानां पुद्गलविशेषाणा माहारपुद्गलखलरसरूपतापरिणमनहेतुः शक्तिविशेषः, सा च पर्याप्तिः पोढा, आहा:पर्याप्तिः, शरीरपर्याप्तिः, इन्द्रियपर्याप्तिः प्राणापानपर्याप्तिः (उच्छ्वासपर्याप्तिः) भाषापर्याप्ति', मनःपर्याप्तिश्च, तत्र यया पर्याप्त्या बाह्यमाहारं पर्यादाय खलरस- अब प्रश्न यह है कि पर्याप्ति का अर्थ क्या है ? इसका उत्तर यह हैं-पर्याप्ति आत्मा की वह विशिष्ट शक्ति है जिसके द्वारा आत्मा आहार शरीर आदि के योग्य पुद्गलों को ग्रहण करता है और उन्हें आहार शरीर आदि के रूप में परिणत करता है । यह पर्याप्ति रूप शक्ति पुद्गलों के उपचय से उत्पन्न होती है । तात्पर्य यह है कि नवीन उत्पत्ति देश में आए हुए आत्मा ने पहले जिन पुद्गलों को ग्रहण किया तथा बाद में भी प्रतिक्षण जो पुद्गल ग्रहण किये जा रहे हैं और जो पूर्वगृहीत पुद्गलों के सम्पर्क से तप परिणत हो गए हैं, उनको आहार; शारीर, इन्द्रिय आदि के रूप में जिस शक्ति के द्वारा परिणत किया जाता है, उस शक्ति की पूर्णता पर्यापिन कहलाती है। पर्याप्ति छह प्रकार की होती है-(१) आहारपर्याप्ति (२) शरीरपर्याप्ति (३) इन्द्रिय पर्याप्ति (४) प्राणापानपर्याप्ति ५) भाषापर्याप्ति और (६) मन:पर्याप्ति।
જેઓની પતિઓ હજુ પૂર્ણ નથી થઈ પણ પુરી થશે તેઓ કરણ અપર્યાપ્ત કહેવાય છે. હવે પ્રશ્ન એ છે કે “પર્યાપ્તિ ને અર્થ શું છે?
તેને ઉત્તર આ છે–પર્યાપ્તિ આત્માની એ વિશિષ્ટ શક્તિ છે કે જેના દ્વારા, આત્મા આહાર શરીર આદિને યેગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે અને તે એને. આહાર શરીર આદિના રૂપમાં પરિણત કરે છે. આ પર્યાપ્તિ રૂપ શક્તિ મુદ્દાને ઉપચયથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે નવીન ઉત્પત્તિ દેશમાં એવેલા આત્માએ પહેલાં જે પુદ્ગલેને ગ્રહણ કર્યા અને પછી પણ જે પુદ્ગલે ગ્રહણ કરાઈ રહ્યાં હોય અને પૂર્વ ગ્રહીત પુગલેના સંપર્કથી તદ્રુપ બની ગયાં છે તેઓના આહાર શરીર ઈન્દ્રિય વિગેરેના રૂપમાં જે શક્તિ દ્વારા પ્રરિત કરવામાં આવે છે, તે શક્તિની પૂર્ણતા પર્યાપ્તિ કહેવાય છે.
पर्याप्त छ प्रजानी डाय छ-(१) मा २५र्यालि (२) शरीरपासि (3) धन्द्रियपाति (४) प्राणापान याति (५) सापति मने (६) मन:पयाति