________________
२१०
प्रशापनासूत्रे प्रायोग्यान् पुद्गलान् पर्यादाय भापात्वेन परिणमय्य अवलम्व्य च परित्यजति सा भाषापर्याप्तिः, यया पुनः पर्याप्त्या मनःप्रायोग्यान् पुद्गलान् पर्यादाय मनस्त्वेन परिणमय्य अवलम्व्य च परित्यजति सा मनःपर्याप्तिः, एताश्च पर्याप्तयो यथा क्रममेकेन्द्रियाणां संज्ञिवर्जितानां द्वीन्द्रियादीनां संज्ञिनां चतुःपञ्चपसंख्यका भवन्ति, तथाचोक्तम् प्रज्ञापनामूलटीकायाम्-'एकेन्द्रियाणां चतम्रो विकलेन्द्रियाणां पश्च संज्ञिनां पट्' इति, एताश्च सर्वा अपि उत्पत्तिसमये एव यथायथं युगशक्ति को उच्छ्वास पर्याप्ति कहते हैं। जिस शक्ति से भाषा के योग्य पुद्गलों को ग्रहण करके उनको भाषा के रूप में परिणत करके एवं आलंबन करके त्यागा जाता है, वह शक्ति भाषापर्याप्ति कहलाती है। जिस शक्ति के द्वारा मन के योग्य पुगलों को ग्रहण करके और उन्हें मन के रूप में परिणत करके एवं आलंबन करके त्यागा जाता है, वह शक्ति मनःपर्याप्ति कहलाती है। इन छह पर्याप्तियों में से एकेन्द्रिय जीव में चार, द्वीन्द्रिय त्रीन्द्रिय, चतुरि: न्द्रिय और असंज्ञी पंचेन्द्रिय में पांच तथा संज्ञी पंचेन्द्रिय में छहों पाई जाती हैं । प्रज्ञापनासूत्र की मूलटीका में कहा है-'एकेन्द्रियों में चार, : विकलेन्द्रियों में पांच और संज्ञी जीवों में छह पर्याप्तियां होती हैं ।
जब जीव नया जन्म ग्रहण करता है तो जिस जीवों में जितनीपर्याप्तियों का संभव हैं, उन सभी को वह एक साथ निष्पन्न करना प्रारंभ कर देता है, मगर उनकी पूर्ति क्रम से होती है । क्रम इस
જે શક્તિથી ભાષાને યોગ્ય પુગલેને ગ્રહણ કરીને તેઓને ભાષાના રૂપમાં પલટાવીને અને આલંબન કરીને ત્યાગ કરાય છે. તે શક્તિ ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
જે શક્તિ દ્વારા મનને યોગ્ય પુદગલોને ગ્રહણ કરીને અને તેઓને મનના રૂપમાં પલટાવીને અને આધાર આપીને ત્યાગ કરાય છે. તે શકિત મનઃપયર્સિ ४वाय छे.
આ છ પર્યાસિઓમાંથી એકેન્દ્રિય જીવમાં ચાર, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ” ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ તથા સંજ્ઞી પચેન્દ્રિયમાં છએ મળી આવે છે.
પ્રજ્ઞાપના સૂત્રની મૂળ ટીકામાં કહ્યું છે એકેન્દ્રિયમાં ચાર, વિક્લેન્દ્રિમાં પાંચ અને સંજ્ઞી જીવમાં છ પર્યાપ્તિ હોય છે.
જ્યારે જીવ નો જન્મ ગ્રહણ કરે છે તે જે જીવમાં જેટલી પર્યાતિઓ સંભવે છે, તે બધાને તે એકી સાથે નિષ્પન્ન કરી દેવાને પ્રારંભ કરી દે છે. પરંતુ તેઓની પૂતિક્રમથી જ થાય છે.