________________
१९२
प्रमापनासूत्र परतोऽवश्यमन्तरम् , तथैव व्युत्तरशतादयोऽष्टोत्तरशतपर्यन्ताः सिध्यन्तो नियमादेकमेव समयं यावदवाप्यन्ते, न द्विवादिसमयान्, तदेवमेकस्मिन् समये उत्कर्षेण अप्टोत्तरशतसंख्यकाः सिध्यन्तः समुपलभ्यन्ते, इत्यनेकसिद्धा उत्कर्षण अष्टोत्तरशतप्रमाणा अवसेयाः तीर्थ सिद्धाः तीर्थसिद्धरूपभेदद्वय एव शेपभेदाः अन्तर्भवन्ति, तत् किमर्थं शेपभेदोपादानम् ? अत्रोच्यते तीर्थसिद्धातीर्थसिद्धरूपभेदद्वये शेपभेदानामन्तर्भावसम्भवेऽपि तीर्थसिद्धातीर्थसिद्ध भेद द्वयोपादानमात्राच्छेषभेदपरिज्ञानसंभवात, विशेपपरिज्ञानार्थञ्च एतच्छास्त्रारम्भप्रयास इतिशेपभेदोपादानं कृतम् , अन्ते उपसंहरनाह-'सेत्तं अणंतरसिद्ध असंसारसमावन्न तीन (१०३) से लेकर एक सौ आठ तक सिद्ध हों तो एक ही समय तक सिद्ध होते हैं, दूसरे समय में कोई जीव सिद्ध नहीं होता। इस प्रकार एक समय में अधिक से अधिक एक सौ आठ जीव सिद्ध हो सकते हैं, अतएव अनेकसिद्ध उत्कृष्ट से एक सौ आठ समझने चाहिए।
शंका-तीर्थसिद्ध और अतीर्थसिद्धा, इन दो भेदों में ही शेष सब भेदों का समावेश हो जाता है, फिर शेष भेदों को ग्रहण करने से क्या लाभ ?
समाधान-तीर्थसिद्ध और अतीर्थसिद्ध, इन दो भेदों में सभी का समावेश तो हो सकता है, मगर ऐसा करने से इन्हीं दो भेदों का परिज्ञान होता, है शेष भेद मालूम नहीं पडते । मगर विशेष का ज्ञान कराने के लिए इस शास्त्र की रचना हुई है, इसलिए शेष भेदों को ग्रहण किया है। ___ अन्त में उपसंहार करते हैं-यह अनन्तरसिद्ध-असंसार समापन्न જાય છે. અગર એકસે ત્રણથી (૧૦૩) થી આરંભીને એકસો આઠ સુધી (૧૦૮) સિદ્ધ બને તે એકજ સમય સુધી સિદ્ધ બને છે. - બીજા સમયમાં કોઈ જીવ સિદ્ધ થતું નથી. આ રીતે એક સમયમાં અધિકાધિક એક આઠ જીવ સિદ્ધ બની શકે છે, તેથીજ અનેક સિદ્ધ ઉત્કૃષ્ટ પણે એકસો આઠ સમજવા જોઈએ. . શંકા-તીર્થ સિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બન્ને ભેદમાં જ બાકીના બધા ભેદેને સમાવેશ થઈ જાય છે, તે પછી શેષ ભેદેને સ્વીકારવાથી શું ફાયદો?
સમાધાન-તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બે ભેદમાં બધાનો સમાવેશ તે થઈ શકે છે, પરંતુ એમ કરવાથી આ બન્ને ભેદીનું પરિસાન થાય છે પણુ શેષ ભેદ જણાતા નથી પરંતુ વિશેષનું જ્ઞાન કરાવવા માટે આ શાસ્ત્ર ની રચના થઈ છે, એટલા ખાતર શેષ ભેદોને ગ્રહણ કર્યા છે.