________________
प्रमेयवोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना वैषम्यदर्शनेन ऊर्ध्वगतावपि तद्वैषम्यं नावगन्तुं शक्यते, तथा चोक्तम्- विषमगतयोऽप्यवस्तादुपरिष्टा तुल्यमासहस्रारम् ।
। गच्छन्ति च तिर्यश्वस्तदधोगत्यूनताऽहेतुः ॥१॥इति
एवञ्च-स्त्रीपुंसोरधोनरकगति वैपम्येऽपि निर्वाणगतौ न वैषम्यम् अपि तुं साम्यमेवेति सिद्धम्, यदप्युक्तम्-किश्च यासां वादलब्धौ सामर्थ्याभावः, तदपि तुच्छम्, वादवैक्रियशक्तिलब्धिविरहेऽपि विशिष्ट पूर्वगतश्रुताभावेऽपि मापतुषा:दीनां निर्वण सम्पदधिगमश्रवणात् तथोक्तम्
- 'वादविकुर्वणत्वादि लब्धि विरहेश्रुते कनीयसि च । - जिनकल्पमनःपर्यव विरहेऽपि न सिद्धि विरहोऽस्ति ॥१॥इति, प्रकार अधोगति के विषय में मनोवीर्य की परिणति में जो विषमता देखी जाती है, वह ऊर्ध्वगति के विषय में नहीं देखी जाती। कहा भीहै-जिन जीवों की अधोगति में विषमता है, उनकी ऊर्ध्वगति सहस्रारदेवलोक तक समान है। अतएव यह नहीं कहा जा सकता है कि अधोगति का अभाव ऊर्ध्वगति के अभाव का ज्ञापक है ॥१॥ - इसी प्रकार स्त्रियों और पुरुषों की नरकगति में विषमता होने पर भी निर्वाण गति में कोई विषमता नहीं है बल्कि समानता ही है, यह सिद्ध हुआ।
जिनमें वादलब्धि का भी सामर्थ्य नहीं है, इत्यादि कथन भी सारहीन हैं । वादलब्धि, विक्रियालब्धि और विशिष्ट पूर्वगत श्रुत के अभाव में भी माषतुष आदि ने मोक्ष प्राप्त किया, ऐसा सुना जाता है। कहा भी है-'वादलब्धि एवं विक्रियालन्धि आदि के अभाव में . એ રીતે અર્ધગતિ ના વિષયમાં મનેવીયની પરિણતિમાં જે વિષમતા જોવામાં આવે છે, તે ઉર્ધ્વ ગતિના વિષયમાં જોવામાં નથી આવતી કહ્યું પણ છે કે
જે જેની અધોગતિમાં વિષમતા છે. તેઓની ઉર્ધ્વગતિ સહસ્ત્રાર દેવ લેક સુધી સમાન છે. તેથી આમ નથી કહેવાયું કે અર્ધગતિને અભાવ ઉધવ ગતિના અભાવને જ્ઞાપક બને છે. જે ૧ * આ રીતે સ્ત્રીઓ અને પુરૂષોની નરક ગતિમાં વિષમતા હોવા છતાં પણ નિર્વાણ ગતિમા કઈ વિષમતા નથી, પરંતુ સમાનતા જ છે. એ સિદ્ધ થયું.
જેઓમા વાદલબ્ધિનું પણ સામર્થ્ય નથી. વિગેરે કથન પણ સાર, વગરનું છે. વાદલબ્ધિ, વિકિયાલબ્ધિ, અને વિશિષ્ટ પૂર્વગત કૃતના અભાવમાં પણ માષતુષ વિગેરેએ મોક્ષ પ્રાપ્ત કર્યો તેમ સાંભળવામાં આવે છે.
કહ્યું પણ છે કે વાદલબ્ધિ તેમજ વિકિયાલબ્ધિ વિગેરેના અનુમાનમાં