________________
ફુટ
प्रज्ञापनासूत्रे
किञ्च यदि वादादिन्ध्यभाववनिर्वाणाभावोऽपि स्त्रीणां स्वभावसिद्धोऽभ विष्यत् तदा सिद्धान्तेऽपि तथैवावक्ष्यत् यथा जम्बूयुगादारात् केवलज्ञानाभावः न चोच्यते कुत्रापि स्त्रीणां निर्वाणाभावस्तस्मादुपपद्यते स्त्रीणामपि निःश्रेयसमित्यलं पल्लवितेन, विशेषस्तु नन्दी सूत्रस्य ज्ञानचन्द्रिकायां टीकायां विलोकनीयम् ।
'तथा केचन - 'पुरिसलिंग सिद्धा'- पुरुपलिङ्ग सिद्धा भवन्ति, पुंल्लिङ्गे - शरीरनिर्वृत्तिरूपे व्यवस्थिताः सन्तो ये सिद्धा जाता स्ते पुंल्लिङ्गसिद्धा उच्यन्ते, एवम् - 'नपुंसग लिंग सिद्धा' - केचन नपुंसकलिङ्गसिद्धा भवन्ति, न स्त्रीपुंसलक्षणे शरीरनिर्वृत्तिरूपे व्यवस्थिताः सन्तो ये सिद्धा स्ते नपुंसकलिङ्गसिद्धा उच्यन्ते, भी और अल्पश्रुत के होने पर भी तथा जिनकल्प और मनःपर्यव ज्ञान के अभाव में भी मुक्ति का अभाव नहीं होता' ॥१॥
1
जैसे स्त्रियों में वाद आदि लब्धियों का अभाव होता है, उसी प्रकार यदि निर्वाण का अभाव भी स्वभाव सिद्ध होता तो आगम में वैसा कहा होता । जैसे जम्बूस्वामी के बाद के युग में केवल ज्ञान का अभाव हो गया, मगर स्त्रियों के निर्वाण का अभाव तो कहीं भी नहीं कहा है । अतएव स्त्रियों को भी मोक्ष हो सकता है । अब अधिक विस्तार नहीं करते । जिन्हें अधिक जानना है वे नन्दी सूत्र की ज्ञानचन्द्रिका टीका में देख लें ।
(९) पुरुषलिंग सिद्धू- जो जीव पुरुष के शरीर में स्थित हो कर सिद्ध होते हैं, वे पुरुषलिंगसिद्ध कहलाते हैं ।
(१०) नपुंसकलिंग सिद्ध-जो जीव न स्त्री के और न पुरुष के, बल्कि नपुंसक के शरीर से सिद्धि प्राप्त करते हैं, वे नपुंसकलिंगसिद्ध कहलाते हैं ।
પશુ અને અલ્પ શ્રુતના હાવા છતાં પણ તેમજ જિનકલ્પ અને મન:પર્યાવ જ્ઞાનના અભાવમાં પણ મુક્તિના અભાવ નથી થતા. ॥ ૧ ॥
જેમ સ્ત્રીએમા વાદ આદિ લબ્ધિના અભાવ હાય છે, તેજ રીતે ચક્રિ નિર્વાણુના અભાવ પણ સ્વભાવ સિદ્ધ હેત તે આગમમાં એમ કહેલ હૈાત જેમકે જમ્બુસ્વામીના પછીના યુગમા કેવલજ્ઞાનને અભાવ થઇ ગયા પણ સીએના નિર્વાણને અભાવ તે કયાય પણ કહેલ નથી. તેથી સ્ત્રીઓના પણ માક્ષ થઇ શકે છે. હવે વધારે વિસ્તાર નથી કરતા. જેમને અધિક જાણવું હાય તેઓ મારી લખેલી નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામા જોઇ લેવું.
તે
(૯) પુરૂષલિ ગસિદ્ધ—જે જીવા પુરૂષના શરીરમાં રહીને સિદ્ધ બને છે. પુરૂષલિગ સિદ્ધ કહેવાય છે.
(૧૦) નપુ સકલિંગ સિદ્ધ-જે જીવા સ્ત્રીનાં કે પુરૂષના શરીરમા રહીને નહીં પણ નપુંસકના શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે.