________________
૪૧
આશા રાખીશું કે શેષ ભાગેા તૈયાર કરવામાં તમારી
કલમને જરા પણ થાક ન લાગે.
ન્યાતીનારા
સાદડી ( રાજસ્થાન )
તા. ૪-૧૧-૭૭
ભગવતી સૂત્રના શતકનું ભાષાંતર કરીને ભાવિક ખપી ઉપર ઉપકાર કર્યાં છે. સૌ વાંચી મનન કરી
વિજયપ્રસન્નચ`દ્રસૂરિ
આત્મા
કમ નિર્જરા કરો એજ ભાવના.
-૫. મનેાવિજયજી ગણી
દેવકીનંદન સોસાયટી,
અમદાવાદ
સંવત ૨૦૩૩ ભાદરવા સુદિ ૧૨
....જૈન ધર્મના પિસ્તાલીશ આગમ છ વગમાં વહેંચાયેલા છે. તેમાંને પ્રથમ વર્ગ જેને ‘અંગ’ કહેવામાં આવે છે, તેના ખાર પેટા વિભાગ છે. જે પૈકી પાંચમા પેટા વિભાગ તે ‘“ ભગવતી સૂત્ર” નામે પ્રચલિત છે.
‘ ભગવતી સૂત્ર ’માં ભગવાન મહાવીરને ગણધર ગૌતમ સ્વામીએ પૂછેલ પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર છે.
થોડા વખત પહેલાં જ ભગવાન મહાવીરને ૨૫૦૦ વર્ષ થયા નિમિત્તે આપણે ત્યાં ઉજવણી થઈ. કાળની ગતિમાં ૨૫૦૦ વર્ષ એ નાના સુનેા સમય નથી. ૨૫૦૦ વર્ષો પૂર્વે ભગવાન મહાવીરે જે ધર્મોપદેશ આપ્યા તે સમજવામાં ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખૂબ જ ઊપયોગી નિવડશે તેમાં મને જરા પણ શકા નથી. ધમ શ્રામાં આપેલ ઉપદેશ