________________
૩૯ ત્રિષષ્ટિ મૂળ ૮-૯ પર્વ પણ ઝડપથી તૈયાર થાય છે અને ભગવતીને પહેલે ભાગ હિન્દીમાં પ્રેસમાં છે તે જાણી આનન્દ. નૂતન ઉપાશ્રય,
- આ. વિજયસૂર્યોદયસૂરિ રાધનપુરી બઝાર, ભાવનગર, ૨૧-૯-૭૭
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મલ્યા. પુસ્તકનું વિવેચન, રેચક શૈલીમાં તથા સરળ ભાષામાં સુંદર કરેલ છે. તમારે આ પ્રયાસ અનમેદનીય અને લાધનીય છે. સિહી (રાજસ્થાન) --આ. વિજયસુશીલસૂરિજી જૈન ઉપાશ્રય,
-ઉ. શ્રી ચન્દનવિજયજી ગણી તા. ૪-૧૦–૭૭
–3. શ્રી વિનેદવિજયજી ગણું
આપે ખૂબ પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ ભગવતી સૂત્ર સાર-સંગ્રહ બીજા ભાગનું ઉદ્ધાટન થવાનું જાણીને ખૂબ આનન્દ થયા.
આપશ્રીના સફળ પ્રયાસ બાબત આપશ્રીને ખૂબ ખૂબ અભિનન્દન સાથે આપશ્રીના હાથે આવું સાહિત્ય નિર્માણ થતું રહે તેવી ભાવના. સાયન જૈન ઉપાશ્રય.
–આ. વિજયસુબોધસૂરિ મુંબઈ-૨૨ ભાદરવા સુદિ ૮ મંગળવાર
આપે મેકલાલ ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ મળેલ છે.