________________
(૨૪) વાદળમાં ઘેરાયેલ માનવીને જ્યારે આશાની અનેરી ઝાંખી થાય છે ત્યારે એના આનંદની જે સીમા થાય તે આપ અનુભવ વગર ન સમજાય.
સોભાગ્ય શેઠાણી પ્રાત:કાળની ધાર્મિક પ્રવૃતિથી પરવાયાં અને ગૃહકાર્ય આરંભ કરવાની તૈયારી કરવા માંડી ત્યાં તો ગાડીને ખડખડાટ સાંભળી એમણે બહાર નજર કરી તો પોતાના આંગણામાં એક સુંદર ગાડી આવીને ઉભી રહી ગઈ
પિતાને આંગણે ગાડી જોઈ ભાગ્ય શેઠાણ ચમકયા, કઈ દિવસ નહિ ને આજે આ શું ? કોણ હશે એ ? કેમ આવ્યાં હશે ! હૃદય ધડકવા લાગ્યું ભાડશેઠ પણ બહાર નિકળી કેણ આવ્યું છે તે જાણવા આતુર થયા.
એ સુંદર ગાડીમાંથી એક શ્રેષ્ઠ પુરૂષ નીચે ઉતરી પડે. એ સુંદર અને સફાઈબંધ કપડામાં જ થયેલ પુરૂષ ગંભીર ચાલ ચાલતે ભાવડશેઠ તરફ આ ભાવડશેઠનાં વસ્ત્રો જણ હતાં જુનુ ટુંકુ ધોતીયુ ગોઠણ સુધીનું પહેરેલું અને અબી બાંયની બંડી, કયાં આપણા ભાવશેઠ અને કયાં આ લમીવંત પુરૂષ?
સામે આવતા પુરૂષને ભાવડશેઠે ઓળખી લીધા. “ઓ! હ! હો ! પધારો! પધારે! નગરશેઠ ! પધારો! આજે