________________
૪૦.
: આ જીવને ઓછામાં ઓછી એકાન્ત સ્થાનમાં હમેશ ૧૦૮ નવકારની એક નવકારવાળી ગણાય તે, ૨૫ વર્ષે નવલાખ પૂર્ણ થાય છે. ત્રણ જપમાળા ગણનાર, નવ વર્ષે નવલાખ નવકાર પુરા કરી શકે છે. દરરોજ પાંચ ગણુવાથી, પાંચવર્ષે નવલાખ પુરા થાય છે. વળી દરરોજ ૧૦ ગણવાથી અઢી વર્ષે નવલાખ સંપૂર્ણ થાય છે. અને કેઈ મહાભાગ્યશાળી હમેશ પચીશ નકારવાળી ગણે તે, એક વર્ષમાં નવલાખ નવકાર પુરા કરી શકે છે. 2 “નવલાખ ગણતાં નરક નિવારે નવ લાખ નવકાર ગણનારને પશુગતિ અને નરકગતિમાં જવાનું બંધ થાય છે. જીવનું દુર્ભાગ્ય નામકર્મ નાશ પામે છે. - પ્રવ–નમસ્કાર મહામંત્રના જાપથી કુગતિમાં જવાનું બંધ થવામાં દલિલ શું? Go-उत्तमगुणानुराओ, निवसइ हिययम्मि जरस पुरिसस्स।
आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धिओ॥ ' અર્થ–સમજણપૂર્વક ગુણ-દેષની (સુવર્ણ પિત્તળ ન્યાયથી) પરીક્ષા કરીને, જે મહાભાગ્યશાલિ આત્માના ચિત્તમાં (કૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક રાજાની માફક) ઉત્તમ પુરુષના ગુણને અનુરાગ અતિપ્રમાણ પ્રગટ થયેહેય=વસીગ હેય, તેવા આત્માઓને, તીર્થંકર પણ જેવી પદવી પણ દુર્લભનથી.
ઉપરના વર્ણનથી સમજી શકાય છે કે, ઉત્તમપુરુષના ગુણને રાગ પણ જીવને, ઉંચામાં ઉંચ્ચા સ્થાન ઉપર બેસારી શકે છે, તે પછી જગતના સર્વશ્રેષ્ઠ ગુણિપુરના પણ પૂજ્યસ્થાન ઉપર બીરાજેલા, પંચપરમેષ્ઠિભગવોના નામને, જાપ