________________
૩૮
आसने परमपये, पावे अव्वम्मि सयलकल्लाणे । जीवो जिणिन्दभणियं, पडिवज्जए भावओो धम्मं ॥ અર્થ—જે આત્માના મેાક્ષ નજીકમાં હાય તેવા આત્માઆને જ, ભગવાન શ્રીજિનેશ્વરદેવાના પ્રકાશેલ ધર્મ, ભાવથી આરાધવા ગમે છે. અર્થાત્ જેમ જેમ આત્માની વીતરાગદેવાએ પ્રકાશેલા ધર્મમાં રૂચિ વધતી રહે, તેમતેમ દેવ-ગુરુ-ધર્મ'ની ઓળખાણ વધે, સુગુરુ-કુગુરુના ભેદ સમજાય, આત્મ અને પુદ્ગલના ભેદ સમજાય, તા સમજવુ` કે, આત્મા મોક્ષની સામે ગમન કરી રહ્યો છે. કહ્યુ` છે કે
जा दव्वे होइ मई, अहवा तरुणीसु रूववंतीसु । सा जर जिणवरधम्मे, करयलमज्झट्ठिआ सिद्धि અથ—જગતના મનુષ્યાને જેટલેા લક્ષ્મી પ્રત્યે મમતા ભાવ છે, અથવા રૂપવતી રામા માટે મહારાગ છે, તેથી કદાચ જરૂર જણાય તે લાખા પણ ખરચી નાખે છે. રાજામહારાજાએ એક કન્યાના સ્વયંવરમાં, ખસા–પાંચસા—હજાર રાજકુમારે પણુ લાખા રૂપિયાના ખર્ચ કરી આવે છે, પરણે માત્ર એક જ વરને, બીજા બધા નિરાશ થઈને પાછા જાય છે, લડાઇએસ પણ કરે છે. આવું આ જગતમાં લક્ષ્મી અને નારી માટે મનુષ્ય માત્રને ખૂબજ ધ્યાન છે, તાલાવેલી છે. આ વસ્તુ ન હાય તે ખીચારા ગણાય છે. એમાં એક હાય તાપણુ તે દુખીએ જ મનાય છે.
આવુ... જો આત્માને જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મમાં, તન્મયપણું પ્રકટ થઈ જાય તેા હાથમાં મેક્ષ છે. અન’તાકાળથી અન તીવાર મહાપુણ્યદયથી ધ્રુવના અને મનુષ્યના જન્મે